________________
૧૭૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નથી. `પ્રથમ જે સભ્યન મેળવ્યું હોય તેા જ જ્ઞાન અને ચાત્રિ મેળવ્યા કામ લાગે છે. હવે તે સમ્યક્ત્વને મજબૂત કરવા માટે તેશી ચીજ છે તે જાણવુ જોઇએ, છતાં જિનેશ્વરે કહેલા દેવ, ગુરુ અને ધર્મને માનવા તેનું નામ સક્તિ, લાકમાં વધારે પ્રચલિત છે પણ તરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે ગેસાંઈજી વિગેરેને માનવામાં સમકિત કહે છે તે એમાં કયા સમક્તિને સાચુ ગણવું? વળી જિનેશ્વરને જ દેવ કેમ ? નિગ્રંથ ગુરુને જ ગુરુ કેમ ? અને તેમના કહેલા ધર્મને જ સમ્યગ્ધ કેમ કહ્યો? તે કહે છે કે–ભગવાન જિતેશ્વર મહારાજ જગતમાં આ એક જ વાતને જાણનારા છે કે ચૌદ રાજલાકમાં જે અનતાનંત વો છે તે અંગે હું કહું છું કે કોઈપણ જીવને કાઇએ પણ મારવાના હક નથી. ઇતરા મારવાનું કહેતા હોય, તેમાં સારાપણું જણાવતા હોય તો ભલે જણાવે પણ જૈન નકારે તા હકની જ મનાઈ કરી છે. પશુ તિરામાં ક્રેસ, જરાસંધ વિગેરેને મારવામાં કૃષ્ણજીની મેાટાઈ, રાવણને મારવામાં રામની મોટાઇ ગણુાઇ છે. આમ મારવામાં મોટાઇ ગણાવીને . જખરાપણું કહેલ છે ત્યારે અહીં જૈન નકાર મારવામાં પ્રથમ હક નથી રાખતા.
સર્વ જીવાની આબાદી ચાહનારા જિનેશ્વરા હવે સની આખાદી ચાહેવી તેવી રીતે વિચારીએ તો ચોદ રાજલાકના જ્વોની આબાદી કોઈએ પણ ઈચ્છા હોય તે આ શ્ર્લિોકનાથ તીથ કર મહારાજે જ. ખતરો તો નીવો નીવણ્ય નીમ જીવ જીવનુ ભક્ષણુ છે કહી ખાય તેમાં નવાઈ શી? આમ જ્યાં કહે, વામાં આવે ત્યારે ખુદ ભગવાન જિનેશ્વર મહારાજ એ કહે છે કેચૌદ રાજલોકમાં સ`. જીવો પૈકી કોઇને કાઇએ પણ મારવાના હક -નથી. હવે એક મારવાની જ ખાખત નહિ પણ હુકમ કરવાનાય હક નથી: આજકાલ તો ખેલનારા ખેલે છે કે અમને રાજ્ય ચલાવવા પરમેશ્વરે માકલ્યા છે. વળી કાઈને તાબેદાર રાખવાના હક નથી, તેમ પીડા કરવાનો પણ હક નથી. મારવુ, ખલાત્કાર કરવો, તામેદાર