________________
આગણચાલીસમુ... |
અધ્યયન ૪ : સમ્યક્ત્વ
૧૯
આવી રીતે હકોનો પટ્ટો જો કાઈ જાહેર કરતું હોય તે તે માત્ર ત્રલેાકનાથ તીર્થંકર છે, માટે કહે છે કે આ જ ધર્મો,
શુદ્ધ એટલે સર્વથા નિર્દોષ જ ધર્મ જોઇએ
·
•
વળી તે ધર્મ કેવો છે? તો કહે છે કે એમાં ક્ષમ્ય અવકાશને સ્થાન જ નથી. શુદ્ધ એટલે સર્વથા નિર્દોષ જ ધોઇએ. હવે વીજળી જેમ તત્કાળ અજવાળું કરી આજ ઘડીએ અંધારું કરે તેના જેવો શુદ્ધ ધર્મ હોય તો શું કામ લાગે ? હવે સેકડો દીવાસળીઓ ખાળીએ છતાં તે વીજળીના પ્રકાશને પહોંચી ન વષૅ. તેમ ધર્મ શુદ્ધ છતાં આવ્યા ને ગયા તેમ હોય તો શુ કામ લાગે ? વાત ખરી, પણ તે નિત્ય એટલે કાઈ પણ કાળ ચા એવો નહોતો કે ભૂત, ભાવિ કે વર્તમાનમાં આ હકના પટ્ટો જગતને તીથ કરીએ ને આપ્યા હોય. મરણુરહિત રહેવાના, તાબેદારી વિનાના હક સૌ કોઇ જીવને સ કાળને માટે સ તીથ કરાએ આપેલા છે, એટલે સવ ચેાવીસીમાં અને સ ક્ષેત્રોમાં તેના આપેલા છે. પાંચ ભરત અને પાંચ અવતામાં દુમાદુમા નામને છઠ્ઠો આરો તા જરૂર થતા આવ્યા છે એટલે તે રહેવાના છે. વળી તે શાશ્વતા છે. મહાવિદેહ ક્ષેત્રમાં સ કાળમાં નિયમિતપણે ચાલતા જ આ પટ્ટો હોય છે.
બનાવેલી નહિ પણ બતાવેલી વસ્તુ, માટે નિત્ય
અહીં શાશ્વતી
હવે નિયમિત ચાલે છે તેા પછી હ ંમેશની વસ્તુ છે, તો પછી તે કાઇની બનાવેલી ન હોય ને? વાત ખરી, જેમ આંધળાને અને દેખતાને વિરાધ ગણાય તેમ અહીં હંમેશની હોય તેા બનાવેલી ન હોય અને બનાવેલી હોય તેા હંમેશની ન રહી. છે તે પછી પટ્ટક સાથે જિનેશ્વરને શું વળગે? વળી જો જિનેશ્વરે એ પટ્ટો કહીને બતાવ્યા તે પછી તે શાશ્વતા ન રહે તે ? વાત ખરી, પણ બતાવેલી વાતને નિત્યપણુ કહેવામાં વાંધો નથી. બનાવવામાં અનિત્યપણું આવે પણ બતાવવામાં અનિત્યપણું ન આવે