________________
૧૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કાળભેદે કલંક નથી, જાતિ, દેશ કે કુલભેદે પણ કલંક નથી. વળી અંતરના ઢંઢેરામાં કલંકની કાલિમા લાગેલી હોય છે તેવી કાલિમા અહીં લાગેલી નથી,
ધ્રુવ, નિત્ય અને શાશ્વત ઢંઢેરા
હવે મોટા અધિકારીઓને એમ કહેવું પડે છે કે વખત આવે ત્યારે વચનને પણ વેતરી કાઢવુ. શુદ્ધ વચન ખેલેલા હોઇએ તે તે વખત પૂરતું જ, પછી નહિ. શુદ્ધ ઢંઢેરા સ્વરૂપે શુદ્ધ, કલંક વગરના હોય. પણ તે વખતે વહેવડાવી દેવાય તેવા ઢંઢેરા તીર્થંકરાને નથી પણ નિત્ય છે. સ કાળને માટે આ ઢંઢેરા છે. કાઈ પણ કાળે, કોઇ પણ દેશે, કાઇ પણું જ્ઞાતિએ કે કુલે એમાં ફેરફાર કરાય જ નહિ, આવા ઢઢરો હોવા છતાં એમાં સુધારા કરી નાંખવામાં આવે તો શું થાય ? તે કહે છે કે સવ જાતિ તેમજ કુલને તે લાગુ પડે પણ સરકારને લાગુ ન પડે તો ? અહીં જગતના જીવાના ઉદ્દાર માટેના તી કરતા જે ઢઢેરો છે તેમાં સુધારા માટે કે ફેરફાર માટે અવકાશ નથી. તે ઢંઢેરા ધ્રુવ છે, નિત્ય છે. વળી જગતમાં જેની મર્યાદા ન બાંધી હોય અને યાવચ્ચ દ્રદિવાકર જેવુ લખેલ હાય તા પછી તેમાં દેશકાળની મર્યાદા ગણી લેવી પડે તેવા ઢઢેરા આ નથી, પણ આ ઢંઢેરા શાશ્વત છે. કાંઈ નિ ન હોય અમ નહિ. આ ઢઢા તે જ ધર્મ, અને તે ધ્રુવ, નિત્ય, શાશ્વતા છે. હવે આ ઢંઢેરો કોણે જાહેર કર્યો, શું સમજીને ક્યા મુદ્દાથી જાહેર કર્યો? વળી પોતાની લાયકાત, સુરાદ, તેના ફ્ાયદાને
જણાવે ત્યાં સુધી તેની કિંમત ન કાય, માટે અહીં ઢઢેરો જાહેર કરનાર તીથ કર મહારાજ કેટલા લાયક છે? તેનું ફળ શું? કોને ઉદ્દેશીને કહે છે એ વગેરે અધિકાર અગ્રે જણાવાશે.