________________
સ
શ્રીઆચાસંગસુત્ર
વ્યાખ્યાન
સમક્તિી તીથ કરેએ બતાવેલુ માને ત્યારે મિથ્યાત્વી તા અનાવેલુ માને.
અનાદિના પહેકનું નિરૂપણ
હવે અહીં પટ્ટો શાશ્ર્વતા હોય તેા બનાવેલા કેમ અને જો અનાવેલા હોય તા શાશ્વત કેમ? તેના અંગે સમાધાન કરે છે કેજે પટ્ટો વંચાને જાહેર થતા બંધ હતો તેને જ જાહેર વાંચન તરીકે ખુલ્લા: મૂફ઼નાર તીથ કર જ છે. પ્રથમના રાજ્યની જે છાપ કે પટ્ટા હોય તે ખલાઇ જાય, તેંથી નવેસરના પટ્ટકની જાતી માલિકને ખાધ ન આવે. હવે અહીં પટ્ટને નિરૂપણુ કર્યો તેથી તે અનાદિને છે. હવે જે પટ્ટકને નિરૂપણુ કર્યાં તે ઠીક પણ વસ્તુને, તેના કાયદાને કે રીતરિવાજને સમજે નહિ અને જો તેના અંગે કાયો કરે તે સાત સાંધે અને. તેર તૂટે, તેમ ગજરે જગતના જીવોને અંગે જે કાયદો કર્યો તે જાણી કે વગર વિચારે ? તો કહે છે કે—આ કાયદો તેમણે શ્રેણી જ ખારીકાઇથી કરેલા છે. હવે તે કોને માટે કર્યો છે તે વગેરે અંગ્રે જણાવાશે.
વ્યાખ્યાન ૪૦
6
'ચારાસીના ચક્કરમાં ભમી રહેલા જીવા શીસ્રકાર મહારાજા શ્રીમાન સુધર્મસ્વામીજી ભગવાન જ ભૂસ્વામીજીને આચારાંગસૂત્રની રચના જણાવતાં થકા આગળ જણાવી ગયા કે હે જમ્મૂ ! હું તારી આગળ જે કથન કરું છું. તે પ્રભુ મહાવીર મહારાજે મને કહેલું છે, તે ઇસારાથી નહિ પણ સાક્ષાત્ કથન કરેલ છે. વળી તે હેતુ, યુક્તિ કે લીલથી સાબિત કરેલ છે. વળી તે નાટકિયાની જેમ નહિ પણ પોતે આચરીને સંપૂ` ફળ મેળવીને તે કથન કરેલ છે. ' હવે પ્રથમ પ્રભુ વીરે એ જણાવ્યું. કેસ જવો પ્રથમ ચોરાસીના ચક્કરમાં ભમી રહેલા છે. હવે