________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ચૌદ રાજલકમાં કર્મરાજાને એકસરખે કેયડ
હવે આ પાડોશીના પંજામાંથી નીકળી શકાય તેમ છે કે નહીં ? જેમ મિયાં છોડવા માગે પણ બીબી ન જ છોડે, તેમ અહીં આ. ઈકિયે અને મને દરેક જાતિમાં ઓછાવત્તા પ્રમાણમાં સાથે લાગેલ જ છે. ભૂલ કરી અને આત્મા પાડોશીને એ ખરે, પણ હવે તે છેડે તેમ નથી. હવે જબરા શત્રુ આગળ બળકળ કામ લાગતા નથી. જબરા શત્રુ આગળ શામ કામ ન લાગે. ઓછી શક્તિવાળા આગળ દંડ કામ લાગે. પણ આ શત્રુ એ છે કે એનામાં લગીર પણ ધ્યાનું નામ નહી. જેમ એક દુઃખ ઉપર બીજું અને બીજા ઉપર ત્રીજું એમ દુ:ખ ઉપર દુ:ખનું આવવું બને જ છે તે કેસે રાજાને પ્રતાપે છે-કર્મ રાજાને દયા નથી. તે કર્મ રાજાને કોયડ ચૌદ રાજલમાં એક સરખી રીતે ચાલી રહ્યો છે. હવે તેના ઉપર તમે બળ શી રીતે અજમાવો ? તેને દંડ કેમ કરી શકે ? શામને માટે, દંડને માટે તે કર્મ રાજા લાયક નથી. વળી તે દામને અંગે પણ લાલચુ નથી. હર્વે આ શત્રુને અંગે કરવું શુ ? અહીં કર્મ રાજારૂપી શત્રુ અને મન અને ઈધિરૂપી પાડીને કરવું શું?
શામ, દામ, દંડ ને ભેદનીતિ - અહીં મન અને ઈનિ હલાથી આ જીવ શાંત રહે છે અને એને આધીન બને છે. હવે અહીં સ્પર્શ, રસ, ગંધારિનું જ્ઞાન પણ તે ઈદ્રિયો દ્વારા જ લેવાનું છે, પછી દાન તે દેવાય શી રીતે? અહીં દંડ તે તમારી પાસેથી લેવાય જ નહીં. જેમ ઈદ્રિય ઉપર દંડ નાંખે તે ભોગવો તે તમારે જ પડે, કારણ કે જવાબદારી તે તમારી જ છે ને ? જેને મુનીમના હાથમાં શેઠની હુંડી હોય અને શેઠ ને ફાડે તે નુકશાન શેઠને કે મુનીમને ? કહે કે શેઠને. તેમ અહીં કર્મ રાજને અંગે શામ, દામ કે દંડ કામ લાગે તેમ નથી. તેમ પાડોશીને અંગે પણ તે નીતિ કામ ન લાગે. વાત ખરી, પણ ચોથો ભેદ તે કામ લાગશે ને? સમૃદ્ધ બળવાળા વ્યાપેલા શત્રુને નાશ