________________
૧૫૬
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન તે કહેવાય તેથી કહેવાય છે કે “ર ક્વેિતકar” એટલે દુઃખી ન કરવા, અને તેથી સચિત્ત પરિગ્રહ જુદો કહેવું પડે.
જાનવરોને તાડનતર્જનની મનાઈ જગતમાં સચિત્ત અને મિશ્ર એ બે જ પરિગ્રહ કહેલા છે. જે જીવ હેય તે શરીરવાળે હેય, તે મિશ્ર હેય અને એકલું શરીર તે અચિત્ત ગણાય. આ બે પ્રકારે જ પરિગ્રહ હેય. અરૂપી જીવ તે ગ્રહણ કરી શકાય જ નહિ. અહીં પુદગલ જોડે જીવ રહેલ હેવાથી જીવને સચિત્ત પરિગ્રહરૂપે માન્ય છે. શરીરના પુદુંગલેને મિત્રતા ન ગણી, પણ તે શરીરના પુલોને સચેતન તરીકે માન્યા છે, કારણ કે સિદ્ધાંત એ છે કે કોઈ પણ છવ શરીરને ધારણ કરનાર હોય તેને કબજામાં રાખી શકાય નહિ. આથી તાડનતર્જનની મનાઈ, હુકમ કરવાની મનાઈ. પિતાના તરીકે ગણુની પણ મનાઈ હવે અમારાં પણ નહિં ગણીએ પણ ખાડે ખાદી દઈએ અને આવે તેમ એમાં પડે તે ચાલેને? આમાં અમે હુકમાદિ કરતા નથી. વાત ખરી. એને લાકડીથી ન મારો, હુકમમાં ન લો, કબજામાં ન લે તેથી જૈન શાસનને સિદ્ધાંત માન્ય એમ નથી પણ એવો કોઈ પણ પ્રયત્ન ન કરવો કે જે પ્રયત્નથી એ જેને પરિતાપ-દુ:ખ ઉત્પન્ન થાય.
પિચકારી દઈને પ્રાણ ન કઢાય, ' '' જગતને સર્વ જે કિલામના કરવા લાયક નથી અને તેથી ક્લિામના ન કરવી તે પ્રભુને હુકમ છે. હવે જેમ પિચકારી મારવી તેમાં હુકમ, તાબેદારી કે પીડા કંઈ પણું નથી, તેલમાં માખ પડે કે ખલાસ થાય તેમ કરી લે, પિચકારી દઈને પ્રાણ કાઢી નાંખે તે સ્થિતિ આ શાસનમાં નથી માટે કહે છે કે “ર દેવદા” છવિતનો નાશ કઈ પણ પ્રકારે ન થાય. નાશ થાય તેવો ઉપયોગ કોઈ પણ જીવને ન કરે. આવી રીતે પાચે પ્રકારથી છની હિંસા અટકાવવી. આ પાંચ વસ્તુ પ્રાણ, ભૂત, જીવ અને સર્વ રૂપની સમજણ અને તીર્થકરનું દેવપણું, પંચમહાવ્રતધારીનું જ ગુરુપણું કેમ અને તેમને