________________
આડત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યવ ગુરુ છે. હવે અહીં ધર્મની કિંમત વધુ છે કે ? મોતીની કિંમત પા
ને અંગે, હીરાની કિંમત તેજને અંગે. સેનાની કિંમત કક્ષને અંગે છે, અહીં પાણી, તેજ કે કષ લેવા દેવામાં કામ નથી લાગતા પણ તે મેતી, હીરા કે સેનું જે આધારરૂપ પદાર્થો છે તે જ કામ લાગે છે પણ આધેયરૂપ ગણાતા પાણી, તેજ કે કષની લેવડદેવડ કામ ન લાગે. હવે ધર્મને આધાર ગુરુ અને દેવ છે તેથી પ્રથમ દેવનું સ્વરૂપ બતાવ્યું ત્યાર પછી જ ધર્મનું સ્વરૂપ કહ્યું અને ગુરુનું સ્વરૂપ આપે આપ આવી ગયું, કારણ કે દેવના કહેલા આચાર પ્રમાણે વર્ત તે જ ગુરુ કહેવાય.
ખરે ધર્મ કયો? હવે અહીં સર્વ જી પૈકી કોઈને મારવા નહિ કહે તે જ ખરે ધર્મ છે. ધર્મને માટે તે સામાયિક, પ્રતિક્રમણ કે પિષધાદિ ગણાય છે પણ આ ધર્મ ક્યાંથી કાઢ્યો ? વાત ખરી પણ સામાયિકાદિ ધર્મ શાથી? તે કહેવું પડશે કે આવતા કર્મો રોકવા અને આવેલા કર્મોને રોકી દેવા. જેમ કોઈ મૂર્ખ કહ્યું કે આંબાની કેરી ખાવા કામ લાગે. મોર કાને મૂકવા કામ લાગે, લાકડું પાટિયા માટે અને પાંદડા તેરણ માટે વપરાય, પણ આ જે મૂળિયાં છે તે બિનજરૂરી છે. કોઈને પણ ખાવાના કામમાં કે બીજા કોઈ પણ કામમાં આ મૂળિયાં આવતાં નથી. હવે મૂર્ખ અહીં આમ જ બેલે. સમજુ છે કે પાંદડાં, ફળ, મેર આદિને કામવાળી ચીજો ગણે ખરે પણું મૂળ વિનાના ઝાડમાં તે તે પાંદડાં, મોર કે ફળ કંઈ યે ન રહે, એ સમજે. જે મૂળિયું ન હોય તે ફળ કરમાઈ જાય, મોર કે પાંદડાં કે ઝાંખરાં કાંઈ પણ ન રહે. - ધર્મ બિનજરૂરી કેશુ કહે છે
: - અહીં જગતમાં કોઈ આવું વિચારે તે તેને મૂર્ખ જ કહીએ. કેવું વિચારે તે મૂર્ખ કહીએ ? ખેરાક, પાણી, વસ્ત્ર, મકાન આદિ ” સર્વ જરૂરી ચીજે છે તે કામ લાગે પણ આ ધર્મ જ એવી ચીજ