________________
ઓગણચાલીસમું | અધ્યયન ૪: સમ્યક્ત્વ ૧૭૧ કે તમે અનાદિ કાળથી આહાર, શરીર, ઇંદ્રિય અને તેના વિષય અને સાધનને જાણે છે અને તેના અંગે ઈષ્ટ-અનિષ્ટરૂપ પ્રવૃત્તિ કરે છે પણ તમે કોઈપણ ભવમાં તમને પોતાને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. “હું કોણ? એ જાણવાનો પ્રયત્ન તમે એક ભવમાં કર્યો નથી. | સર્વ સ્થળે અનંતી વાર જન્મ મરણ,
હવે તમને તમે જાણો. એમાં. જાણવાનું શું ? તે કહે છે કે- - મારો આત્મા જુદા જુદા ભવમાં જુદી જુદી રીતે ઉત્પન્ન થવાવાળો, છે. દરેક ભવમાં ઉત્પત્તિ ધ્યાનમાં લે તે જણશે કે આ જીવ કેટલી જગે પર ઉત્પન્ન થયે તેને પાર નથી. તેથી કહીએ છીએ કે આખા જગતમાં તેવું સ્થાન કે કુલ, નથી કે વળી વાળ કે તેને અગ્ર ભાગ કે તેમને ખૂણે પણ એ નથી કે જ્યાં સર્વે જીવ ઉત્પન્ન થયા ન હોય અગર મર્યા પણ ન હોય. અર્થાત્ જગતના સર્વ જીવો ચૌદ રાજલોકમાં વાળના અગ્ર ભાગના ખૂણા જેવા સ્થાનમાં ન ગયા હોય, વળી તે અનંતી વખત ન જન્મ્યા હોય કે મરણ ન પામ્યા હોય એવું કોઈ સ્થાન જ નથી.
- હાથના કર્યા હૈયે વાગે છે. - આ આત્મા અનંતી વખત ઉત્પન્ન થયું છે. હવે તે થયો શાથી? શું તે બળાત્કારથી જન્મે કે બળાત્કારથી ચીદ રાજકમાં ખડે? તે કહે છે કે-ના. આ જીવ પોતાનાં કૃત્યના પ્રતાપે જ રખ અને જન્મે છે. આ જીવના અંગે કોઈ કુટુંબી, ઈશ્વર કે અન્ય કોઈ જોખમદાર નથી. સારાં કે નરસાં કૃત્યોને અંગે જવાબદારી કે જોખમદારી જીવની પોતાની છે પણ અન્ય કોઇની કે પરમેશ્વરની. નથી. હવે જ્યાં જીવની પિતાની જોખમદારી છે તે પછી આ . રખડવાનું કામ શા માટે કર્યું ? વાત છે ખરી. જીવ અડવાનું કામ , કરે નહિ, પણ જેમ રવૈયાને સ્વભાવ લાકડાને હોવાથી ચીકાશને પકડે પણ હું તેને વળગીને ભમાવે ત્યારે ચીકાશ મળવી તે. દૂર