________________
આડત્રીસમું]
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૧૬૩
માં જીલમ ગણાય. તેમ અહીં જન્મમરણાદિની જવાબદારી અને જોખમદારી પોતાના શિરની હોવા છતાં ભગવાનનાં શિરે નાંખવી તે તે મોટામાં મોટા જીલમ ગણાય. અહીં સામાન્ય મનુષ્યનુ' નામ લેવામાં થોડી જોખમદારી અને ખીજા મોટા મનુષ્યના નામ ઉપર આરોપ મૂકવાથી વધુ જોખમદારી અને પ્રભુનું નામ લેવાથી તે જોખમારી વધુ બને છે. અહીં જન્મ, મરણ, ક, સુખ, દુતિ કે સદ્ગતિ આ સર્વ વાતા. પોતપોતાના કમતે લીધે અને છે અને તે પ્રભુના નામે જે નાંખે તેનું નામ જ મિથ્યાત્વી.
સમિતી જીવનું લક્ષણ
આ સંસાર
હવે જે જોખમદારી પાતાની હોય તે પોતાના ઉપર ચડાવે તે સમજવું કે આ વડે સમકિતી છે. હવે ચક્રમાં આવતી ઉપાધિએ અને તે અંગે કરવા પડતા જન્માદિ અંગે અન્ય કાઈ પણ જવાબદાર નથી પણ આપણે પોતે જ જવાબદાર અને જોખમદાર છીએ. હવે જેમ કાઇને દસ્તાવેજ કરી આપીએ તેમાં જવાબદાર અને જોખમદાર આપણે જ છીએ તેમ અહીં આપણા કરેલા કર્માંને અંગે જવાબદારી અને જોખમારી આપણી પોતાની જ ગણાય. હવે તે અંગે જાવ્યું કે–તુ આ ભવચક્રમાં જે રખડે છે તેમાં તારી જ જવાબદારી અને જોખમદારી છે. અહીં અને કેમ ? તા કહે છે કે—કરવાના વખતની જવાબદારી તારી છે તેમ ભોગવવાના વખતની જવાબદારી પણ તારી જ છે. ઈક્રિયા અને મનના ચાળાનુ પરિણામ
હવે અહીં પેાતાને શિરેજ જવાબદારી અને જોખમદારી છે તો પછી એમ કર્યું. કેમ ? તો કહે છે કે માણસ નિદ્ધિ થાય, ગાંડા થાય, ત્યારે પોતાનું માથું પોતે જ ફાડે છે અને છાતી પણ પોતે જ ફૂટે તેમ અહીં તે કર્મો તું પોતે જ કરનારો હોવાથી જવાખદાર અને જોખમદાર તુ' જ છે. હવે તે જવાબદારી અને જોખમદારી મે કેમ ઉડ્ડાવી ? તો કહે છે કે-ઇંદ્રિયા અને મનના ચાળાના