________________
૧૬૬
શ્રીઆચારાંગસુત્ર
[ વ્યાખ્યાન
સમ્યગ્દર્શન. આ વાત કહીએ છીએ અને તેની ના નહિ પણ જિનેશ્વર મહારાજ જન્મે ત્યારે કપાળમાં એમ તે! લખેલ હેતુ નથી, કે સુદેવ. હાથી, ધેડા, સ્વસ્તિકાદિ લઈન હોય છે. પણ તીર્થંકરને સુદેવ તરીકેનું લંછન નથી. પછી ઓળખવા શી રીતે ? અહીં કુદરતે સુદેવ તરીકેના અક્ષરે તેમના કપાળમાં લખ્યા નથી. હવે તે જ સુદેવ અને ખીજા કુદેવ એ કેમ બને ? હવે રેખાને તે! જે જાણવાવાળા હોય તે જ જાણે. સુદેવ તરીકે . જે તીર્થંકર હોય તેને રેખા ૧૦૦૮ હાય અને તે જાણવાવાળા હોય તે જ જાણે. હવે અહીં તુ જાણે તેવી રેખા બતાવીએ.
અહિંસાની એક સરખી પ્રરૂપણા કરે તે જ સુદેવ
જેની આ પ્રરૂપ હોય કે જગતના જે સ ભૂતા, પ્રાણા, વેા, સāા એ કોઇને કોઇએ મારવા લાયક નથી. તાબેદારી લાયક અળાત્કાર કરવા લાયક અને દુઃખી કરવા લાયક પણ નથી. આવે સિદ્ધાંત જેનેા હોય તેવા જે કાઇ પણ હોય તે સર્વમાન્ય છે. અમારે કૃષ્ણ, બુદ્ધ, મહાદેવ આદિ વ્યક્તિથી વેર નથી. ભગવાન તીર્થંકર સુદેવ છે અને તે કુદેવ થઈ જાય અને બ્રહ્માદિ જે કુદેવ છે તે સુદેવ થઈ જાય તેની અમને પડી નથી. પણ દરેકની પ્રરૂપણા એક જ સરખી હોય. કઇ પ્રરૂપણા ? જે ઉપર કહી તે જ પ્રરૂપણા જેની હોય તે જ સુદેવ, અમારે માન્ય છે. પછી તે કૃષ્ણુ હોય કે મહાવીર હોય તેની ફિકર નથી,
તીથ કરશની સ્તવના શાથી?
હવે અહીં જગતના મ` પ્રાણીઓ જીવવાને માટે હકદાર છે. કાઇને પણ તેને અંગે બળાત્કાર કરવાને, તેને તાબેદાર કરવાને કે મારવાના હક નથી. હવે અમે તીથ કર મહારાજને સ્તવીએ છીએ. શાયી ? જેના વચનમાં અભયપણાના આદેશ છે, તાડન–તનને નાશ કરવાના, પીડા બંધ કરવાના અને અંતમાં મરણુ બંધ કરવાના આદેશ છે તેથી જ અમે એમને સ્તવીએ છીએ. અહીં વ્યકિત ઉપર