________________
આડત્રીસમું]
અધ્યયન ૪ઃ સમ્યડ્વ
૧૬૫
તે કઇ રીતે? તે કહે છે કે ઇંદ્રિયાને અનુકૂળ વિષયા આવે ત્યારે તું કૂદીશ નહિ તેમજ તેને પ્રતિકૂળ વિષયેા મળે ત્યારે તુ નાખુશ થઇશ નહિ. એટલે જો તું રાજી અને નાખુશ નહિ થાય તો તે વાંધા નહિ જ આવે. એટલે ઇષ્ટમાં રાજી નહિ થાય, અનિષ્ટમાં તાજી નહિ કરે તો પછી તારા આત્માને તુ સ્થિર રાખી શકીશ, માક્ષમામાં પ્રથમ મૂળ કારણ શું? હવે મેાક્ષને પામવા અંગે આવતા અંતરાયે ખતાવી તેને દૂર કરવાના રસ્તા બતાવ્યા પણ મેાક્ષના રસ્તે તો ખતાવ્યા જ નહિ. હવે ધાડ કે લૂંટારુ બંધ થવા છતાં સામે ગામ પહોંચી ગયા એમ તે નહિ. એ તો જવાના પ્રયત્ન કરીએ તે જ ખને. હવે અહીં ઇંદ્રિય અને મનરૂપી લૂંટારુ અને ધાડ્ડપાડુઓને જીતી ન શકીએ ત્યાં સુધી આપણે મેાક્ષમાં ન પામી ન શકીએ. હવે પ્રથમ મોક્ષમા માટે જણાવ્યું કે—પ્રથમ સમ્યગ્દર્શન જોઇએ. આટલા બધા શાસ્ત્રામાં એકલા નને જ સમ્યક્ કહેવાય છે પણ જ્ઞાન કે ચારિત્રને કોઇ સમ્યક્ કહેતું નથી. સમ્યજ્ઞાનું આવ્યા છતાં મેાક્ષને વાર લાગે છે. સભ્યશ્ચારિત્ર આવ્યા પછી મોક્ષમાર્ગને વાર લાગતી નથી. જગતમાં ખ્યાલ છે કે દાણો તે બીજ, અંકુરા કે છેડમાંથી ન થાય પણ તે તે તે ફળમાંથી થાય, છતાં જગતમાં તો દાણાનુ કારણ બીજ જ કહેવાશે. અહીં ખીજનું સ્થાન ગો છે પણ તે સર્વનું કારણ બીજ છે. હવે અહીં મેાક્ષના અંગે કારણ સમ્યજ્ઞાન કે સમ્યક્ચારિત્ર ભલે હાય પણ તે બંને વાનાં થાય શાથી? તા કહે છે કે—સમ્યગ્નાન પણ સમ્યગ્દર્શન વિનાં અનતું નથી, હવે સમ્યચારિત્ર તે પણુ સમ્યક્ત્તાન વિના ન જ બને. અહીં મૂળ કારણુ સમ્યગ્દર્શન છે, અને તે ચેાથા અધ્યયનમાં જણાવ્યું.
સુદેવને ઓળખવા શી રીતે ?
હવે સામાન્ય રીતે સમ્બંગશનનું લક્ષણ કરતાં કહ્યું કે સુદેવાદિને માનવા તે, વાદિ તવાને તે રૂપે માનવા તેનુ નામ