________________
સાડત્રીસમું
અધ્યયન ૪: સમ્યકૃત્વ
૧૫૭
પ્રરૂપેલેા જ ધર્મ કેમ ? આ સવ વાત સુધર્માસ્વામી કોની આગળ કેવી રીતે કહેશે તે અંગ્રે જણાવાશે.
ન્યાખ્યાન: ૩૭
ધર્મ પામ્યા અગાઉની જીવની પ્રવૃત્તિ
સ્રકાર મહારાજા શ્રીમાન સુધર્મ સ્વામીજી જંબૂસ્વામીજી શ આગળ આચારાંગ સૂત્રની રચના કરતાં થકા આમળ જણાવી ગયા કે ભગવાન મહાવીરે જગતના ઉપકારને માટે જે સંદેશા ને આદેશ કહેલા તે જ સંદેશા ને આદેશ હું અહીં કહું છું. એ મેં ઉપજાવેલા નથી. ભક્તોએ તેમની મહત્તા ખાટી ગાઇ નથી. સાક્ષાત્ ભગવાન મહાવીરે ચોખ્ખી ભાષામાં તે યુક્તિથી જગતને સ ંદેશા જણાવ્યા. ક્યા સંદેશો ? પહેલાં ભગવાન મહાવીર મહારાજા જણાવે છે કે દરેક ભવમાં, દરેક જાતિમાં આહાર, શરીર, ક્રિયા અને તેના વિષયા જાણવામાં, તપાસવામાં, મેળવવામાં આ જીવ તત્પર થયા છે. જીવના બધા ભવા વિચારીએ, ધર્માંતે નહિ જાણનારા જીવો તરફ નજર કરીએ તે શું માલૂમ પડે ? આપણે ધમ ન્હાતા જાણતા ત્યારે આપણે સવારે ઊઠીને રાતે સૂઇએ ત્યાં સુધી શુ કરતા હતા તે પ્રવૃત્તિ તપાસા ! આપણે શી પ્રવૃત્તિ કરતા હતા ? આહાર, શરીર, ઇંદ્રિયે! વિગેરે પાંચ પ્રવૃત્તિ ચાલુ હતી. જે પ્રવ્રુત્ત જગતના જીવાની છે તે પાંચ પ્રવ્રુત્તિમાં પ્રવૃત્ત રહેતા હતા. આપણે ધમ ન્હોતા પામ્યા ત્યાં સુધી આ પાંચ પ્રવ્રુત્તિ હતી, તે સિવાય છઠ્ઠી ન હતી. જન્મથી ઘડપણ સુધીના પ્રવૃત્તિ
ભગવાને જણાવ્યુ કે આહાર, શરીર, છિદ્રયા, તેના વિષયા અને સાધતા એ પાંચને જાણવાનુ, સાધવાનુ આપણે અનાદિ કાળથી રાખ્યુ છે. છેકરું જન્મે ત્યારથી ધાવણું હોય ત્યાં સુધી · મા, મા’ કરે પણ જ્યારે ગોઠિયામાં જોડાય ત્યારે મા તેને ખાળવા જાય. જે
"