________________
૧૬૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સમક્તિ શબ્દ જે શાસ્ત્રકાર અને આપણે કહીએ તે તે સમ્માનનેજ કહીએ છીએ. સમ્યગ્દર્શન હોય તેા જ્ઞાન અને ચારિત્રનુ સુંદરપણું છે, પણુ સમ્યગ્દર્શન ન આવે ત્યાં સુધી સભ્યશૂજ્ઞાન અને સમ્યક્ ચારિત્રનું કાંઈ નહિ ? સભ્યગ્નાનમાં સુંદરપણુ છે તે પોતાના ધરતુ નથી. સમ્યક્ ચારિત્રનું સુંદરપણું તે પોતાના ધરનું નથી પણ સમ્યગ્દર્શનનું જે સુ ંદરપણું તે પોતાના ધરનું છે. સુદેવ, સુગુરુ અને સુધની જ માન્યતા
તમે જિનેશ્વર ભગવાનને દેવ માન્યા, સુગુરુને ગુરુ માન્યા અને ભગવાને કહેલા ધર્મ માન્યો, તે ચેક્સ તમારા કુલાચારે જ, આ માન્યતાએ સમક્તિ છે. ખીજાને એટલે કુદેવ, ગુરુ અને ધર્માંતે સમજીને કુદેવ, ગુરુ અને કુમ તરીકે માનેા અને સુદેવ, સુગુરુ અને સુધને સમજીને સુદેવાદિ માને તો સમક્તિ, બાળક રમકડા તરીકે સાચા હીરાને પકડીને પછી કાચને હીરા તરીકે પકડે છે. કાઇ વખત બળાત્કારથી કે ગમે તે રીતે કુદેવ, કુગુરુ અને કુધર્માંતે માનીએ છીએ. પણુ ખરી વાત એ છે કે સુદેવ, સુગુરુ અને સુધર્મને કિંમતી સમજીને સાચા માને તો જ સમકિતી. કુદેવ, ગુરુ અને કુધર્માંતે કુદેવ, કુગુરુ અને કુધર્મની કિંમત પ્રમાણે જ સમક્તિી માને. જેએએ ઊઠોરે મુરારિ' કહી, મૂર નામના દૈત્યને માર્યો તેથી પરમેશ્વર માન્યા તેઓએ મારઝૂડ, ચારી ચકારી વિગેરેથી પોતાની મહત્તા ગવરાવી છે.
ગોવાળિયાની સ્રીઓના ચીર ચારનારા પરમેશ્વર ! મુક્તાવલિના મંગલાચરણમાં કૃષ્ણને વિદ્વાને નમસ્કાર કર્યાં છે, તેમાં જણાવ્યુ` છે કે નવા અષાડ મહિનાના કાળા વરસાદના વાળા જેવી કાંતિવાળા, ગોવાળિયાની જુવાન સ્ત્રીએના પહેરવાના સીર ( ધાધરા, સાલ્લા અને ચેાળીએ ) ચારનારા. તેમને પરમેશ્વર માન્યા ? શુ પરમેશ્વરની મહત્તા ગોવાળિયાની સ્ત્રીઓના ધાધરા અને સાલ્લા વગેરે ચારવામાં છે? કયે રસ્તે પરમેશ્વરપણું માન્યું ? જૈન