________________
સાડત્રીસમું
અધ્યયન ૪ઃ સમ્યફવા
૧પ૦
ની માફક જ થાય. હવે બીજા અધ્યયનમાં બતાવ્યું કે જો તારે આથી બચવું હોય તે મન તથા ઇદ્રિયના કબજામાં ન જા! આ આત્મા મન અને ઇન્દ્રિયના કબજામાં ફસાઈ પડે છે તેમાં તેની વારી કયાં આવે ? આત્મા ઇદ્રિ અને મનની સોબત ન કરે તો તેને ફસાવાનું નથી. પણ તેની પાસે એક પણ ચીજ નથી કે તે મન અને ઇન્દ્રિમાં ફસાઈ ન પડે. જેમ વાણિયે બાંડિયાના ટોળામાં “આ ફસા ભઈ આ ફસા બોલે છે તેમ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ મન અને ઈદ્રિયમાં ફસેલ હોય ત્યાં સુધી તે એ ફાંસામાંથી નીકળવાનું નથી એ ચેસ છે. માટે શાસ્ત્રકારે કહ્યું કે ઈકિને અનુકૂળ વિષયે મળે તે નાખુશ થવું નહિ, સંજ્ઞી પંચેન્દ્રિય મન વગર ચાલી શકતા નથી, કોઈ પણ જાતિવાળો છવ ઈદ્રિય વગર ચાલી શકતો નથી. ઈદ્રિયની પ્રવૃત્તિ અને મનની પ્રવૃત્તિ હમેશાં રહેવાની છે. ઇધિને અનુકૂળ વિષય હોય તે પણ “આ ફસા” એમ તું કહે,
| કર્મની બાજીને સમજ! - હવે સંવેગમાં મોક્ષાભિલાષા થાય. નિવેદમાં ચારે ગતિના સુખ આવે તે ફસામણ અને દુઃખ આવે તે પણ ફસામણ અનુકૂળ હોય તે પણ ફાંસે ને પ્રતિકૂળ હોય તે પણ ફાંસ. આત્માને જાણનારે સર્વ પ્રવૃત્તિમાં આ ફસા ગણે તેને જ સમક્તિ હોય. માટે ત્રીજા અધ્યયનમાં કહ્યું શીતોષ્ણ. ચાહે તે અનુકૂળ મળે, ચાહે તે પ્રતિકૂળ મળે તે પણ તું ફસા ના ! અનુકૂળ મળે છે અને પ્રતિકૂળ મળે તે પણું તે તારી બાજી નથી. હવે તું કર્મની બાજીને સમજ ! કેઇને ક્રોડ મળે તે કોઈને કોડ જાય પણ ચેપડામાં લખવાનું નથી ને ? આત્માને સર્વાર્થસિદ્ધ જેવા સુખ મળે અથવા તો નારકીનાં દુઃખ મળે તે પણ આત્માના ચોપડામાં લખવાનું નથી. •
આત્માની પિતાની ત્રણ ચીજો આત્માની પિતાની ત્રણ ચીજો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર. સમ્યગ્દર્શન સુંદર છે તેથી તે સમક્તિ કહેવાય છે.