________________
૧૫૦
શ્રીઆચારાગસૂત્ર
[ વ્યાખ્યાન
મળી ગયું. એ નવ ચૈત્રેયકે જઈ આવ્યા છતાં કામ ન સયું, કારણ કે સભ્યશ્નરૂપી દવા છંટાણી નહતી. હવે સમ્યગ્જ્ઞાન * ચારિત્ર તે સમ્યગ્દર્શનના પ્રતાપે જ કામના છે. સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન કે ચારિત્ર કામ લાગતા નથી. હવે સક્તિ શબ્દથી એકલું ન જ લેવાય છે, કારણ કે સમ્યગ્દર્શનમાં જે સમક્તિપણુ છે તે પોતાના ઘરનું છે, પરાયું નથી. જ્ઞાન અને ચારિત્રમાં જેસમતિપણુ લેવાય છે તે ખુત્તું નથી, પણ સમ્યગ્નનુ કરેલુ છે. દેવના ઇજારા એકલા જિનેશ્વરને જ કેમ ?
નિગ્રંથ
હવે સમ્યગ્દન ચીજ શી? જિનેશ્વર મહારાજને દેવ તરીકે, પંચમહાવ્રતધારી ગુરુમહારાજને ગુરુ તરીકે અને જિનેશ્વરે કહેલા ધર્મને ધમ તરીકે માનવે તે જ સમ્યગ્દર્શન કહેવાય. હવે તે વાત જૈન દર્શનવાળા માને પણ ખીજા મતવાળાએ તે માટે શી રીતે ? અહીં તમે જિનેશ્વરને માનવામાં સમકિત કહા તેમ હું બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે મહાદેવને પણ દેવ માનવામાં સમષ્ઠિત કહી શકું. દેવના ઇજારા એકલા જિનેશ્વરને શી રીતે ? ચાહે તેને દેવ માનવા એમ નહિ. ફક્ત જિનેશ્વર મહારાજને જ દેવ માનવા, બીજાને નહિ. અહીં દેવપણ, રજિસ્ટર્ડ કેમ ? તેમજ પંચ મહાવ્રતધારી ગુરુને જ ગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મો તે જ ધમ કહેવાય. બાકીને નહિ એમ કેમ ? જૈનાના દેવ, ગુરુ અને ધર્મની વિશિષ્ટતા
'
હવે જે દસ્તાવેજ રજિસ્ટર ન થયા હોય તેની કિંમત કઈ નહી. અહીં દેવ, ગુરુ અને ધમ જિનેશ્વરે કહેલ તે જ રજિસ્ટરવાળા છે. હવે અહીં રજિસ્ટર થવાનુ કારણ શું ? જિતેશ્વર મહારાજમાં પણ, તેમણે કહેલા ગુરુએનુ ગુરુપણું... અને તેમણે પ્રરૂપેલા ધમ તે જ ધમ એ ત્રણનુ રજીસ્ટર કેમ ? તો કહે છે કે ભૂતમાં થયા, ભાવિમાં થશે અને વત માનમાં છે તે સર્વ તીથ કરાતા એજ આદેશ કે લવ્યે મૂળા નીવા પાળા લાનફેસા । હવે
*"
',