________________
છત્રીસમું ] અધ્યયન- ૪૩ સ્થવ ૧૫૩ યા પાળવી એમ કહેવું તે કેવળ શબ્દમાત્ર છે. તેમ અહીં ‘દયાના સાધન કે આચારો કહ્યા વિના અહિંસાપ ઘ "પદ બેલે તે ગળપડુ છે. જે તેમને સાક્ષાત અહિંસા ધર્મ પાળવો હોય તે તેના સાધનો અને આચારે બતાવે, અહીં જૈન શાસનમાં હિંસાથી થતાં નુકસાનનાં દષ્ટાંતે સેંકડે મળશે. વળી ફાયદાના દ્રષ્ટાંતે પણ જોઈએ તેટલા મળી આવશે. હવે ઈતિમાં સાધના, આચાર દયા પાળવાના નથી, તેમ નુકસાન કે ફાયદાને દુષ્ટતા નથી. તેથી ગળેપડુઓ દયા માટે હક કરવા આવે તેના જેવો બીજો મૂર્ખ કોણ ? ધાગાપંથીઓની મેલી રમત
. હવે જેને તરફથી દયાનું જે દેખ્યું ત્યાં ધાગાપંથીઓ સમજ્યા કે ઘૂસ્ય છૂટકો, એટલે બુદ્ધને અવતાર અને ત્રાષભદેવ પણુ અવતારી છે એવું, અને મુસ્લિમેનું જોર વધે અલ્લા ઉપનિપદ્ વિગેરે તે ધાગાપંથીઓએ ઘુસાડી દીધું. તેમ અહીં જેનાં બળે પણ અહિંસા પરમે ધર્મ એ પદ ઘૂસાડી દીધું. હવે પ્રથમથી જ દયાને માનતા હતા તે તે દયાના સાધને–આચારે કે તે અંગેના દષ્ટાંત આદિ હેત ને ? પણ કંઈ જ નથી. તેથી કહીએ છીએ કે દેવપણું અહીં જૈન શાસનમાં જ રજીસ્ટર થયેલ છે તેથી સર્વે પ્રાણીઓ હણવા લાયક નથી એમ ઢંઢેરે પિટાવ છે.
સાધુએ નદી ઉતરે પછી ઈરિયાવહિયા શા માટે ?
હવે સમજી શકીશું કે સાધુઓ સંયમના પાલનને માટે વિહાર કરી નદી ઊતરે તેમાં ઈરિયાવહિયા કહી મિચ્છામિ દુક્કડ ભાગે, અહીં વિષય માટે કે રાજ્યાદિ માટે વિહાર નથી કર્યો છતાં મિચ્છામિ દુક્કડ કેમ ? વાત ખરી, પણ મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ પણ પ્રાણુ કોઈ પણ જીવને ન હણે. હવે એ સિદ્ધાંત હેવાથી નદી ઊતરતાં થયેલી વિરાધના જાણુને કરેલી છે એટલે ઈરિયાવહિયા કરે. હવે સે ડગલાં ચાલે તે પણ ઇરિયાવહિયા પડિકમે. ગુરુમહારાજને મળશું એમ બેલનારા ઘણું છે પણ તેમણે એમ વિચારવું જોઈએ કે દર્શને