________________
ચેત્રીશમું અધ્યયન ૪ઃ સમ્યફવા વાત થઈને ? કે પ્રાણની હિંસા ન કરવી. અહીં ખરેખર જીવોની હિંસા ન કરવી તે ચારિત્રને વિષય અને તે સમજાવવું તે જ્ઞાનને વિષય, પણ અહીં તે સમ્યગ્દર્શન કે સમક્તિને વિષય શી રીતે ? જ્ઞાન કે ચારિત્રને વિષય કહે તે વ્યાજબી છે. વાત ખરી, પણ અહીં જરાક વિચાર ! દંતવ્યા એ શબ્દને અર્થ કેટલો? અહીં એ નથી કહેતા કે મા વધ, એ ચારિત્રનો વિષય છે. હૃશા શબ્દમાં ૨ પ્રત્યય મૂકેલ હોવાથી તે યંગ્ય કે શક્ય અર્થમાં આવે છે, હણવાને લાયક એમ તેને અર્થ થાય,
ર ઈંતવ્યા અને વે વીવરય જ્ઞાનની માન્યતા
હવે જગતના ઇતર મતે કે જે જૈનર્શનને સમજતા નથી, તેઓ કોઈ પણ જીવની દરકાર કર્યા વિના આપણું ઉપયોગમાં આવે તેને બેફિકરપણે ઉપયોગ કરી લે પછી તે કોઈ પણ જાતિ કે ઈદિયવાળો જીવ હોય તે આપણે માટે જ છે, એટલે જગતના સર્વે પદાર્થો આપણું માટે જ એમ માને છે. કેટલાકો તે કહે છે કે આપણું માટે બનાવ્યું છે ને? પૃથ્વી, પાણી યાવત્ બેઇક્રિયાદિથી હાથી ઘેડા સર્વ આપણું માટે છે, માટે પૃથ્વી આદિને ઉપયોગ યથાયોગ્યપણે કરે જ જોઈએ. આવી રીતે જેઓ એ પદાર્થો ઉપયોગમાં લેવાની માન્યતાવાળા છે તેને માટે કહે છે કે, સમ્યજ્ઞાનવાળો આત્મકલ્યાણની ઈચ્છાવાળે એમ ન ધારે ને ન માને કે મારા માટે આ ઉપયોગમાં લેવાના નથી પણ જે માટે ઉપયોગમાં લેવાના છે એવી માન્યતા તે આત્માને અનર્થ કરનારી અને અધોગતિમાં પહોંચાડનારી છે. તેથી કહેવું પડ્યું કે વ્યા એટલે એક પણ જીવને ઉપયોગ કરવાને હક નથી. કરવું પડે તે વાત જુદી, અને હક જુદી વાત છે. અહીં જેઓ હક તરીકે કહે છે તેઓનું કહેવું છે કે ન વંશ જીરા ! એના માટે કહ્યું કે કોઈ પણ જીવે છવધારા જીવવાનું માંગવું તે અન્યાય છે, હક નથી. જગતના સર્વ પ્રાણુઓને હિંસાથી દૂર રાખવા અને તમારે હિંસાથી દૂર રહેવું એ તમારી ફરજ છે.