________________
- શ્રીઆચારાંગસૂત્ર
[વ્યાખ્યાન
Yor અને રાત્રે નવા એ બે પદ કેમ? - હવે તેથી પ્રાણને ધારણ કરનારા જે અનંતા જીવે છે તે મારવા લાયક નથી. હિંસા કરવા લાયક પણ નથી. તેથી જો નવા જ હતા એમ જ રાખે. કા નામે બીજું પદ કેમ ? વાત ખરી. સર્વે જીવો પ્રાણ વિનાના નથી, માટે ફરક નહિ પડે. પણ ફરક કયાં પડે છે તે જુઓ. પ્રાણાવાળા એકેંદ્રિય અને પંચૅક્રિય બંને જીવોની હિંસામાં સરખું પાપ ન થઈ જાય તે માટે લખવું પડયું. પ્રાણની અધિકતાએ તેના નાશનું અધિક જ પાપ ભેગવવાનું રહે. હવે કોઈનાં હાથ કાપી નાંખ્યા તેથી આપણે પણ હાથ કાપવાથી એ પાપ ભોગવાશે એમ નથી. પણ પ્રાણ દ્વારાજ તે ભેગવવાનું રહેશે. જવ દ્વારા જ ભોગવવાનું બને. માટે રાત્રે શાળા અને હવે નવા એ પદ મૂકયું.
- જીવનને ધારણ કરે તે જીવ * હવે અહીં જે જ પદ કહેલ છે તેમાં જેઓ જીવનને ધારણ કરે તે જીવે. અહીં જૈન શાસનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે એમ બે પ્રકારે જીવો કહેલા છે. પર્યાપ્તિ એટલે શક્તિ તે આહારાદિ રૂપે છે. હવે કોઈકને કેટલી તે કોઈકને કેટલી. એમાં કશું નિયમિત નથી, પણ તે છ શક્તિ વિનાને અને સર્વે પ્રાણમાંનાં એક પણ પ્રાણ વિનાને છવ છે, એટલે અત્યન્તરમાં રહેલા છવને પ્રાણ, શ્વાસ કે ઈદ્રિય પણ નથી. " સ તરીકે ગણુતા સિદ્ધ મહારાજા '- ",
હવે ભૂત શબ્દમાં પ્રાણ છે કે નહિ ? થઈ હે, ભાવિ થનાર હોય, અને વળી તે થવાની લાયકાત હોય તેવા કોઈ પણ જીવને હણવા લાયક ગણુ નહિ. આ વાત ખરી, પણ જે સિદ્ધ મહારાજા તે દસ પ્રાણમાંથી ક્યાં પ્રાણને, કયા શ્વાસને ધારણ કરે છે તે જુઓ. નથી તે પ્રાણુ કે નથી શ્વાસ, છતાં તે જીવપણે વિધમાન હેવાથી તેમને સત્વરૂપે ગયા અને તેથી તે પણ તે હતા કહેવાયા. આથી સર્વ જીવો, પ્રાણ, ભૂત અને સર્વે તેની હિંસ ન કરવી