________________
શ્રીઆચારાંગસૂત્ર
પ્રાણાની હિંસા કરવાના હક કોઇને નથી
હવે એટલા દૂર ન રહા એ વાત જુદી, પણ તેથી તમારા તમે હક સમજતા હે,' ગેરકાયદેદ્ય નથી એમ સમજતા હો તે તે આ જૈન શાસનમાં ચાલે તેમ નથી. આથી જગતમાં કોઈપણ પ્રાણી હવા લાયક નથી; તેથી કહેવુ પડયું કે જગતમાં કોઈપણ પ્રાણી હણવા લાયક નથી. તે અંગે સત્તા કે હક નથી. જૈનશાસન કહે છે કે જગતમાં જે અનંતા જીવા છે તેમાંના કાઇના પણ પ્રાણાના ભાગ લેવાના તમારા હક નથી. આ ઉપરથી સમજશે કે આ સૂત્ર સમક્તિનું કે ચારિત્રનું! હિંસા ન કરો, હિંસા કરવાથી અનથ થાય છે આ ચારિત્રરૂપ છે, છતાં અહીં જગતના છવાના જે જુદા જુદા રૂપે પ્રાણા છે તેમની હિંસા કરવાની લાયકાત કે હક કાને પણુ નથી. હવે જે હિંસા કરવાનુ માને તેને સમ્યક્ત્વ છે જ નહિ, પણ જગતના અનંતા જવાના જુદા જુદા પ્રાણા તે હણવા લાયક નથી. અભયની યોગ્યતા માની તેનું નામજ સમકિત છે.
૧૩૪
[ વ્યાખ્યાન
જીવ અને પ્રાણ તેના પ્રયાગ કેમ ?
હવે પ્રાણના અંગે હિંસાના નિષેધ લાયક રીતિએ જણાવ્યા છતાં લવ્યે નીવા એમ શા માટે ? પ્રાણ સિવાય જીવ નથી અને જીવ સિવાય પ્રાણ નથી, અને તેથી જીવ શબ્દના પ્રયાગથી પ્રાણા આવી જ જતા હતા, છતાં જીવ અને પ્રાણ તેના પ્રયોગ કેમ ? લો નીવા ન હતા એવું ખીજું વાકય શા માટે ? વાત ખરી, પણ એક વાત શાસ્ત્રકાર ઋતાવે છે કે વર્તમાનકાળના પ્રણેને અંગે નિષેધ કર્યો છતાં જીવની શ્રદ્ધા માટે ભૂત અને ભાવી કાળના ઉપર જ આધાર રહેવાનાં. નાસ્તિકા વતમાનકાળના પ્રાણાને માને છે. સ્પર્શી, રસ, ઘ્રાણુ આદિ ઇન્દ્રિયાને માને છે. અરે, સ પ્રાણાને તો નાસ્તિકા માને છે ખરા પરંતુ તે પ્રાણા ન હણવા તે તેને માન્ય નથી,