________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન મારવા જોઈએ. આવું જેઓ ગણુતા હતા તેને માટે જિનેશ્વર મહારાજાએ ઢંઢેરો પીટાવીને કહ્યું કે-આ હણવા લાયક જ નથી. પછી પ્રસંગે હણાય તે વાત જુદી. અહીં શરીરમાં બગાડ થવાથી ડૉક્ટર કપે ખરા, પણ તે શરીર કાપવું કે કાપવા યોગ્ય છે એમ તે ડોકટરે ન જ કહે. પ્રજામાં ગુનો કરનાર ચેરને ફાંસી પણ દેવી પડે તેથી પ્રજા ફાંસીને લાયક છે એમ તે રાજાથી ન જ કહેવાય, પણ પ્રજામાત્ર રાજાને પાળવા લાયક છે. હવે કોઈક વખત કોઈને કેદ કરવા પડે કે ફાંસી પણ દેવી પડે. રાજાને ઉદ્દેશ પ્રજા પાળવા લાયકની જ હેય, તેવી રીતે અહીં તીર્થકરને આદેશ એજ હેય કે છએ જવનિકાની થતી હિંસા દૂર કરવી. તેનાથી દૂર રહેવું જોઈએ. પ્રમાદના યોગથી પ્રાણુને વિયોગ તેનું નામ હિંસા
હવે હિંસા એટલે તેમને પ્રાણને વિયોગ પ્રમો પ્રાથપિ પિ” (તવાઇ ૦ ૭, સૂ૦ ૮) અહીં બીજાના પ્રાણને વિગ ન થાય તેવી રીતે હિંસા નહિ કરીએ, પણ મારવું ફૂટવું તેમાં વાંધે શો ? વાત ખરી, પણું આગળ “જોરીચાના ગે શબ્દથી ગાય, બળદ બંને આવે છતાં બલવન્દ શબ્દ જુદો મૂકેલ હોવાથી ગોને અર્થ ગાય જ થાય, તેમ અહીં પણ ધાતુને અર્થ મરણ સુધી જાય છે, છતાં અહીં મારવું, તાડવું વગેરેમાં હનન કરવું આવી જાય, એટલે ઘા કરવો કે તેના કારણે મેળવવા તે તમને લાયક નથી. હવે અહીં એકલું મારવાનું જ બંધ કરવું એમ નહિ, પણ “વાયવ્યા” એટલે આજ્ઞા ન કરવી. “ર પરિઘેડ્યા ” તાબે ન કરવા તેમજ પીડા ન કરવી, તેમ મારી પણ ન નાંખવા. આવી રીતે પાંચને નિષેધ કેમ ? એક જ હણવાના નિષેધથી નિષેધ આવી જાત, છતાં પાંચ નિષેધ કેમ કર્યા? વળી કયા કયા મતવાળાઓ કઈ કઈરીતિએ જીવોને માને છે, અને તેથી પાંચ પ્રકારે નિષેધ કેમ અને સમક્તિનું લક્ષણ શું તે અંગે જણાવાશે.