________________
१२०
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઉપકારને માટે આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનની ટીકા કરતાં થકા આંગળ જણાવી ગયા—ખાર અંગની વાચના જ ભૂસ્વામીજી આગળ આપતાં થકા પ્રથમ આચારાંગાદિના ત્રણ અધ્યયનમાં શુ જણાવ્યું ? તો કહે છે કે પ્રથમ અધ્યયનમાં તીથ કરો પરોપકારને માટે જે દેશના આપે છે, તેમાં કહે છે કે તુ તને ઓળખ. જીવ ઇંદ્રિયાના વિષયાને તે માનતા જ આવ્યેા છે, એટલે સ્પ, રસ, ગંધાતિ જાણવામાં તે અના કાળ થયા, પણ હવે તું પોતાને જોનારા બન. તે જોનાસ તુ થયા નથી. હવે પોતાને જોવું શું ? પોતાને જોવાથી કઇ વધવાના કે ઘટવાનો નથી જ. હવે આત્માના જે અસ ંખ્ય પ્રદેશ છે તે જોવાથી અનંતા થવાના નથી, તેમ ન લેવાથી તે અસખ્યાતા પ્રદેશો કંઇ સંખ્યાતા થવાના, નથી, એટલે જાણવાથી કાયદો અને ન જાણવાથી નુકશાન હોય, તેવુ જાણ્યુ પણ કામ લાગે, પણ અહીં આત્માને અનાદિકાળથી નથી જાણ્યા, એ પણ તમેા ક છે, તે સાથે તે આત્માના પ્રદેશ અસખ્યાતા છે તે રહેવાના છે, તેમાં વધધટ જાણવા કે નહિ જાણવાથી થવાની નથી ? વાત ખરી, પણુ જગતમાં આપણે દુઃખાથી દૂર જઇએ, તે દુઃખા કઇ મારી નાખનારાં હાતાં નથી. તેનાથી દૂર કેમ ખસાય ? સુખા કંઇ સવાયાં કરતાં નથી, છતાં દુ.ખ આત્માની હેરાનગતિ કરે છે, તેથી દૂર ભગાય છે અને સુખા સવાયાં કરતાં નથી, પણ તે આત્માને હેરાન કરતાં નથી, છતાં તે આત્માને પ્રાણપ્રિય છે.
ક્ષણિક સુખ ખાતર હજારા વાના સંહાર
હવે નિયમ એ થયે કે સુખનાં કારણેામાં પ્રવૃત્તિ કરવી અને દુ:ખનાં કારણેાથી હમેશાં દૂર રહેવુ. હવે જગતમાં જીવને માનનારા પ્રાણીઓ નથી પણ પોતાને માનનારા છે. હવે ચાકસીને ત્યાં કાઇ શુદ્ધ સાનુ લઈને જાય. તેને ભાવ પૈસે તાલા કહ્યો. હવે ચોકસીના ધરમાં રહેલા સાનાના ભાવ તાલાના રૂપિયા ૨૪ હાય, તે અહીં ચેકસીપણ શી રીતે ગણવું ? આ તો સફેદ લૂટારાપણું ગણાય.