________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પણ જૈન શાસનથી નીકળેલા એમ માને છે. તે માટે માર્તરિ પદ મૂકહ્યું કે પોતે જ કહે છે. ( પુરાણે, મનુસ્મૃતિમાં વિધાને
' હવે ત્રિપદી પણ તીર્થકરે જ કહે છે તે ગણધરના ક્ષયો પશભના કારણભૂત છે, અને તેથી તીર્થકરોની ત્રિપદી ઉપરથી જ ગણધરે કાશગીની રચના કરે. અને તેથી બીજા પદાર્થો કહેતા નથી એમ માનવું નહિ. ખૂબ ભાષાઠારા સર્વકાળના તીર્થકર નિરૂપણ કરે છે. હવે તેમાં નિયમ શે? “પુરા માનવ ધર્મ ” કહી કહું છું કે માની લો. સવાલ જવાબ કરવાના નહિ. આવી રીતનું કથન કોઈ કરે છે? તે કહે છે કે હા. ઇતરોના અઢારે પુણેમાં જે વાત કરી છે તે સીધી માની લેવી. એમાં હેતુ યુક્તિ લગાડવી નહિ. પ્રશ્નોત્તરો ન કરવા. હવે પુરાણને જાણનારા એ કથાને જાણતા હશે કે સૂર્યને સૂર્યવંશી રાજાની છોકરી પરણાવેલી પણ ગઇ નહિ. કારણ સૂર્યનું તેજ ખમાયું નહિ. અહીં સુથાર પાસે છાલ ઉતારાવી, ચીસ ન પડે વગેરે વાત પુરાDામાં આવે તેમાં પૂછવ્વાનું નહિ. માની લેવુ. મનુસ્મૃતિના અંગે પણ કહીએ તે જ માની લેવું. ન માનીએ તે ? કહેલ છે કે યજ્ઞમાં જોડાયેલ છતાં પણ જો માંસ ન ખાય તે એકવીસ કલ્પો સુધી ઢોરને અવતાર આવે. આમ મનુસ્મૃતિમાં કહેલ છે. વળી આગળ કહે છે કેભૂખ લાગવાથી છોકરાને મારી ખાનારને પાપ ન લાગે. આ ભૂખ લાગે ત્યારે છેવોને મારવાનું, માંસ ખાવાનું, વટલાવવાનું, એ બધું ચાલે. ન કરવાનું એમ નહિ, સવાલ નહિ, હેતુ, યુતિ નહિ, માની જ લેવાનું. હવે અંગે પાંગ સહિત જે વેદ છે, તેમાં જે કહેલ છે તે માની લેવાનું. જાનવરોને બ્રહ્માજીએ યજ્ઞ માટે જ બનાવ્યા છે. સત્ત્વવાન જાનવરો બપોરના ટાઈમે હેમવાં. આ વાક્ય પણ માની લેવાં, પણ પ્રશ્ન નહિ કરવો. -
ચિકિત્સક નામને મત - હવે ચિકિત્સક નામે મત છે. તે વૈદ્યખાતું નહિ પણ જગતમાં એકને તાવ આવ્યો ત્યારથી દરેકને તાવ જગતમાં લાગેલો છે. તે શાથી? તે