________________
તેત્રીસમુ' ]
અધ્યયન ૪ : સમ્યકૃત્વ
૧૫
તેથી એછા પ્રમાણવાળી ન જ હોય. જે જે દેશના હોય તે સ આખા જગતના જવાના હિતને કરનારી હોય. દિગમ્બરોની અનક્ષરશ્નતની માન્યતા
આખા જગતના જીવાના હિતને કરનારું તેમનું કથન હોય. તેના બે પ્રકાર છે. મે કહ્યું કે ઊઠો. ખીજાએ પૂછ્યુ` કે કેમ ઊઠયા ? અહીં ઈસારાથી જે ઊઠાડવા તે અનક્ષરશ્રુત છે અને તેથી કહ્યું તેથી ઊઠવા તે સાચુ જ ગણાય. નથી કહ્યું એમ ન કહેવાય. ચેષ્ટા કરીને અગર કોઇપણ પ્રકારના આકારો કરીને ખેલાવાય તેમાં કથન તરીકેની જોખમદારી હોય છે. તે હાર્મોનિયમના સ્વર જેવી ગણાય. સુંદર અને ખીભત્સ ગાયનેામાં વાજાને સ્વર સરખા જ હોય. હવે તીથ કરો અનક્ષરશ્રુતારા કથન કરે છે એમ નહિ. આ વાત અહીં કેમ ? તા કહે છે કે જે આપણા ભાઇએ પોતાનૈદિગમ્બર કે નાગા તરીકે ઓળખાવે છે. તેઓ એમ માને છે કે તીથંકરા મુખથી ખેલતા નથી, તેમની વાણી અનક્ષર છે. આમ દિગમ્બરો તીર્થંકરાને જગદ્ગુરુ ઉપ દેશક, સર્વાંતત્ત્વપ્રરૂપક છે. માનવા છતાં પાછા માને શું ? તેા કહે છે કેએક અક્ષર પણ તીથ કર ખેલવાના નહિ, તેમની વાણી અનક્ષરદ્ભુત છે. જૈન શાસનમાંથી નીકળેલા શું કહે ?
હવે જાનવરની ભાષાને સમજે કાણુ ? જાનવરની ભાષાને સમજનારા. હવે તીથ કરની ભાષાને ફકત ગણધરો જ સમજે અને ગણધરો પાછળથી પદાને કહે અને તે સમજે. અહીં ગણુધરા દુભાષિયા તરીકે સમજાવે એટલે તે ભગવાન આમ કહે છે એમ કહીને ખેલે, હવે અક્ષર વિનાની વાણી કાઈ સમજે નહિ, ફક્ત ગણુધરા જ સમજે. આવી વાણી તીથંકરની હોય છે એમ દ્વિગમ્બરા માને, તેથી ‘ત્ત્વ માથુંત્તિ’ એટલે ભાષાપણે ભાષાવાનાં પુદ્દગલાને ગ્રહણ કરીને ભાષાપણે મેલે. અહીં હવે જગતના જીવોનો ઉધ્ધાર કરનાર તીથ કર કે ગણધર ? કારણ ગણધર મહારાજા પદાને સમજાવે અને તે જગદ્ગુરુ પણ ગણુધર જ કહેવાય. આવી દશા જૈનશાસનમાં નથી,