________________
૧૨૪ - શ્રીઆચારાંગસૂત્ર [, વ્યાખ્યાન હિસાબે બેલે, તેવી નિરૂપણ અહીં નથી. અહીં તે પ્રભુજીને કેવલ
જ્ઞાન થાય તે વખતે જે દેશના દેવાય તે ઠેઠ નિર્વાણ સુધી એકસરખી - દેશના, અને જ્ઞાન હેય. તારતમ્યતા ન હોય. હાલમાં જાડું હોય,
સૂક્ષ્મજ્ઞાન ન હોય અને પછી સૂક્ષ્મતર થાય, તેવા જ્ઞાનની વાતે • કરે તેવાં જ્ઞાન તીર્થકરોમાં ન હોય. જગતમાં જીવોને જેવી રીતે બંધ થાય અને સમજ આવે અને તેઓ બોલે, તે અહીં તીર્થંકરોમાં ન હોય. એટલે કેવલજ્ઞાનની પ્રથમ ક્ષણે જે દેશના તે જે દેશના નિર્વાણુના છેલ્લા સમયે હેય. હવે “પંgua” એટલે કેવલજ્ઞાનથી મોક્ષ સુધીના કાળમાં જે તીર્થકરે વિચારે છે તે સેવે લેવા.
કેવલજ્ઞાન એટલે જાણે સો ટચનું સેનું હવે વર્તમાનમાં અંધારું ચાલતું હોય અને ભવિષ્યમાં તે અંધારું દૂર કરવાનો અવકાશ જગતના જીવોમાં છે, પણ તીર્થકરોના કાળમાં તેવા સુધારાને અવકાશ જ નથી. જેમ દુનિયામાં સે ટચનું સેનું હેય તે તેમાં કસને વધવાને પ્રસંગ જ ન હોય, પછી તે ભૂતકાળનું કે ભવિષ્ય કાળનું સેનું હોય, તેમાં સુધારા કે વધારાને અવકાશ જ નથી. તેમ અહીં તીર્થકર મહારાજના જ્ઞાનમાં–શાસનમાં એટલી બધી સંપૂર્ણતા છે કે જે સંપૂર્ણતાને અંગે અતીત કાળમાં કે ભવિષ્ય કાળમાં કે ચાલુ કાળમાં પણ સુધારાને અવકાશ નથી. '
તીર્થકરની જનગામિની વાણી - હવે “જે અા તે ચ ઉપજા” એટલે કેવલજ્ઞાનથી મોક્ષ સુધીની અવસ્થામાં વર્તવાવાળા સર્વ જીવો આવી રીતે બોલે છે. હવે આવી રીતે નિરૂપણ કરે છે, તેના માટે “ લ” ને “બા” ઉપસર્ગ જોડીને કામ શું? તે “ઘરમાવતિ ' પદમાં જે ઉપસર્ગ જોડીને કહે છે તેથી જણાવે છે કે મર્યાદિત તેમની દેશના એક જોજનગામિની હોય છે. વળી તે આખા જગતના જીવના હિતના વ્યાપ્તિને ખ્યાલમાં રાખનારી હોય તેમની દેશના ગાઉ, બે ગાઉની કે