________________
સત્તાવીસમું ] અધ્યનન ૪: સભ્યત્વ
સમકિત સાથે આવે ત્યારે જ માક્ષને દેનાર અને. સમતિ વગરનુ ચારિત્ર કે જ્ઞાન કંઇ કામનું નથી. મેાક્ષ લાવવાની તાકાત જ્ઞાન કે ચારિત્રમાં નથી. તે તાકાત તેા સમતિમાં છે. મેક્ષ નહિ આવવામાં ન્યૂનતા માત્ર સમ્યગ્નની હતી. જ્ઞાનચારિત્ર છતાં સમક્તિ આવે અને તે પછી મેાક્ષ મળે. તે શાથી ? સમકિતના જ પ્રતાપે. બીડમાં વરસાદ ચારે તરફ વરસે છતાં બાજરીને છેડવો નથી ઊગતા. કહે કે વાવેતર નથી. વગર વાવેતરે થયેલા વરસાદ ખીજને પેદા ન કરી શકે. તેમ અહીં સમ્યક્ત્વરૂપી ખીજ વિના જ્ઞાન કે ચારિત્ર કામ ન કરી શકે. હવે નાના સરખા રાઇને દાણા વવાયા હોય તેા તેના છેડવાને ઊગ્યા વિના ન જ ચાલે. તેખ અહીં નાને સરખા પણ મેાક્ષને નિશ્ચય એટલે ઔપમિક ભાવને નિશ્ચય થયા હોય તો જ જ્ઞાન અનેચારિત્ર કામ લાગે, જમીન રસાળ હોય, ભરપદે વરસાદ હોય, છતાં વાવેતર ન કર્યું. તે ધાસ જ ઉત્પન્ન થાય. તેમ અહીં સમ્યજ્ઞાનરૂપી ક્ષેત્ર અન તીવાર મળેલ છે, તેમજ ચારિત્રરૂપી ક્ષેત્ર પણ મળેલ હતું છતાં દર્શનરૂપી ખીજનુ વાવેતર થયું ન હતુ` માટે ફળ ન મળ્યું. હવે ધઉં, ચણા કે બાજરીના દાણા કહેો છે પણ માટી કે પાણીને દાણા ખેાલતા નથી. હવે માટી કે વરસાદ વિના દાણા થયા નથી છતાં દાણાનો જશ તેા ખીજતેજ થાય. સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન, ચારિત્ર
અહીં જ્ઞાન તે ચારિત્ર વિના મેાક્ષ નથી થતા છતાં તે જો કઇ પણ બીજ ગણીએ તે! તે સતિ જ છે. દાણા ખીજના નામે એળખાય પણ માટી કે પાણીના નામે ન ઓળખાય. તેમ અહીં મેાક્ષના ખી તરીકે સમકિત જ છે. જ્ઞાનચારિત્રની જરૂર તો ખરી. માટી, પાણી સ્વતંત્ર ચીજો છે, પણ એ બીજ તરીકે ન ગણાય. હવે .આ સમ્યગ્નાન કે ચારિત્ર તે તે સમ્યગૂનના પ્રભાવે થવારૂપ હોવાથી તે સ્વત ંત્ર ન જ ગણાય. એટલે સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન, ચારિત્ર છે. હવે આ શ્રદ્ધા, નિશ્ચય, પ્રતીતિ તે આ અનેને સમ્યક્ કરનાર છે આથી તે સમકિતરૂપ ગણાય. આ વાત ખરી પણ યુક્તિથી સમજાવેલી
૭૧