________________
ઓગણત્રીસમું |
અધ્યયન ૪ : સમ્યકત્વ
ચોથા અધ્યયનમાં જણાવતાં શિષ્ય શંકા કરી કે તમે કંઈ નવીન જ લાવ્યા. જૈન દર્શન કે શાસ્ત્રમાં સમ્યગ્દર્શનને જ સમક્તિ બધા કહે છે, પણ જ્ઞાન કે ચારિત્રને “સમાકત શબ્દથી કોઈ કહેતા નથી. વાત ખરી, પણ ન કહે તેથી ન હોય એમ ન સમજવું ? જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે વસ્તુનું કથન થાય, પણ કથન ન થવાથી વસ્તુ જ નથી એમ ન બોલાય. હવે સમ્યજ્ઞાન કે ચારિત્ર તે સમકિત નથી એમ ન બેલાય.
સમકિત જ્ઞાન અને મિથ્યાજ્ઞાન હવે તે સમ્યજ્ઞાન અને ચારિત્રમાં સમકિત છે એમ માનવામાં વાંધો નથી, પણ તે સમક્તિ છે કેવી રીતે? તે સમજાવશે ખરા? સમક્તિ જ્ઞાન ઉજળું થયું એમ દુનિયામાં તે બેલાતું નથી, તમે ત્રણેને સમતિ કહે છે ત્યારે આ સંધ કે શાસ્ત્ર એલા સમ્યગદર્શનનું સમકિતપણું, કહે છે. રૂઢિ તેમ છે તેથી લોકો બોલે છે, પણ હવે તે રૂઢિ સાચી છે કે ખોટી છે ? તે કહે છે કે રૂઢિ બેટી નથી પણ ખરી છે. તે હવે તેને સમક્તિ કેમ કહેવાય ? જ્ઞાન એકને એક રૂપે છે પણ તે સમ્યગ્દર્શનવાળાને થાય તે સમકિત જ્ઞાન અને મિથ્યાદર્શનવાળાને જ્ઞાન થાય તે મિથ્યાજ્ઞાન કહેવાય.
આશીર્વાદ અને શ્રાપરૂપ ચાલાકી ચાલાકી એકની એક છતાં શાહુકાર અને ચારના મગજમાં આવે તે તેને ઉપયોગ જુદી જુદી રીતે થાય. શાહુકારમાં રહેલી ચાલાકી આશીર્વાદરૂપ નિવડે અને ચેરમાં રહેલી ચાલાકી દુનિયાને શાપરૂપ નિવડે. શાહુકારમાં આવેલી ચાલાકી અહીં આશીર્વાદરૂપ થઈ. તેમ અક્લ, હોશિયારી તે જ્ઞાનરૂપ છે પણ તે સુંદર કયારે ? સમ્યગ્દષ્ટિ હોય છે. સમ્યગ્ગદષ્ટિ ન હોય તે મળેલી ચાલાકી સુંદરપણાને પામતી નથી. સમ્યગ્દર્શન હેય તે જ જ્ઞાન સુંદર અને સમ્યગ્દર્શ ન હોય તો જ્ઞાન સુંદર ન ગણાય. પિોલીસ મજબૂત અને ચાલક હોય તો લોકોને આશીર્વાદ રૂપ નિવડે અને ચેર મજબૂત અને