________________
એકત્રીસચુ' ]
અધ્યયન ૪ : સભ્યશ્ર્વ
૧૦૫
અને તપમાં યાવત્ નવકારશી જણાવી-તે સ કહેલ છે તે શાને માટે ? કહે કે કેવળ મોક્ષ માટે અહીં જિતેશ્વરે લખેલી નાનાદિની ચિઠ્ઠી મોક્ષ માટે જ હતી. આ રત્નત્રયીનું પ્રગટ કરવુ તે પણ મોક્ષ માટે, છતાં તમાએ તે જ્ઞાનાનિી ચિઠ્ઠી વટાવીને પુદ્ગલમાં ભરી. અર્થાત્ પ્રભુએ કહેલાં જ્ઞાન, ચારિત્ર કે તપને આરીએ છીએ એમ કહીએ છતાં તેનું ફળ શું ધાર્યું ? આહાર, ઋદ્ધિ, સન્માન, અભિમાન આદિમાં તે હુંડીનાં નાણાં નાખ્યાં. અહીં પ્રભુએ તે તે નાનાદિની રકમ તા મેક્ષમાં જ ભરવાનું જણાવ્યું હતું. તેની જગે આહાર, ઋષિ, મહદ્દેિ કે પૂજામાં ભરી તેથી વિશ્વાસધાત થયા ને ? પોલિક ફળે એટલે એક જાતના પ્રપંચ
હવે દુનિયાદારીની અપેક્ષાએ પાલિક ફળા થાય તે એક જાતના પ્રપંચ છે. આવે! પ્રચ કરીને ધ્યાનમાં રાખજો કે કેટલાક પ્રપંચે શિક્ષાને પાત્ર હોય, કેટલાક મારીને લાયક હોય, પણ અહીં તેનાથી દુતિરૂપ દંડ નહિ જ થાય. જેમ મુનીમ રકમ બીજા સ્થાને ભરી આવ્યેા તેથી રકમ તેા શેઠના નામે જ જમે થશે, પણ મુનીમના ધરે રકમ જમે નહિ થાય, તેમ અહીં જિનેશ્વરે કહેલુ નાન, પૂજા, ઉપધિ, સન્માનાદિ કે ઋદ્ધિ માટે કરે છતાં તે આવે તે ખાતામાં જ. તેની નિશાની શી?
એક કોયડારૂપ અભવ્ય જીવ
‘નમેા અરિહંતાણું’ પદના 7 અને ‘કરેમિભંતે' પદનો જ એ ખેલવાના અધિકાર કાણુ મેળવી શકે? અંતઃકાટકાટિ સાગરોપમની મિથ્યાત્વની જેણે સ્થિતિ કરી હોય તે જ આહારાદિ માટે પણ તીથ કરે ફરમાવેલાં જ્ઞાન, ચારિત્ર કે તપને પામી શકે. અહીં... કહેવુ પડે છે કે-` અભવ્ય જીવ એક કાયડારૂપ છે. ચાહે તેટલી વખત કાય ું હાંલ્લામાં રંધાય પશુ તે સીઝે નહિ, તેમ આ અભવ્ય અન ́તી વખત જૈન શાસનના સંસર્ગમાં આવે, માહનીયની ૬૯ કોડાકોડીની સ્થિતિ તોડી નાખે, છતાં તેને સમ્યકત્વ ન જ થાય, એટલે મેક્ષની માન્યતા