________________
એકત્રીસમુ ]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૧૦૩
વિષયાને આધીન ન અનેા. જો તેના વિષયાને આધીન અનેાતા જ રખડપટ્ટી થાય. હવે ઇન્દ્રિય અને મન વળગાવવા ન ધારીએ તો પણ વળગી જ જાય. વળી તે હાસાગ્રહાસાના માદળિયાની જેમ વળગે. હાસાપ્રહાસા માટે તે ડેડ દ્વીપમાં ભટકયા. હવે આ જીવ પ્રથમ તેજસ કાણુની ભઠ્ઠીના જોરે આહારની ઈચ્છા કરી અને તે લીધા પછી શરીર વળગ્યું અને તેમાં ઇંદ્રિયા ફૂટી. પછી તેનાં સાધને અને વિષયેામાં રાચ્યા. હવે તે સદાને માટે વળગી. અહીં પ્રથમ આહાર લેવા જતાં એક પછી ખીજા બધાં ક્રમશઃ વળગ્યાં. હવે આવી રીતે વળગવાનું કામ એક પણ ભવ કે ગતિમાં ન હોય તેમ બન્યું જ નથી. હવે ઈંદ્રિયાથી છૂટા પડી શકવાના નથી, મનથી છૂટા પડવાના નથી. એ ચાક્કસ છે છતાં તેના ગુલામીમાં ન રહે. ભલે મન અને ઇંદ્રિય તમારા ગુલામ થઇને રહે, પણ તમે તેના ગુલામ ન અનેા, તેથી ત્રીજા અધ્યયનમાં જણાવ્યું કે–મન અને ઇંદ્રિયના સબધાથી તમેા અનુકૂળ સંજોગોમાં ખુશી ન થાઓ, પ્રતિકૂળ સ ંજોગામાં નાખુશ ન થાએ, તેા જ મન અને ઈંદ્રિય જીતીને તેને તમે ગુલામ બનાવશે. સમ્યગ્દર્શનનું માહાત્મ્ય
* !
આવી રીતે ત્રણે વસ્તુ બતાવી છતાં આત્માનું શું ? આત્માની એવી કઇ મોટી કિંમત છે કે જેના સાટે મહેનત માટી છતાં ફળ શું? ખાવે! ડુંગર અને કાઢવે! ઉંદર' એના જેવુ લાગે છે. કારણ કે આત્મામાં રહેલી વસ્તુ જાણ્યા વિના મહેનત કે ક્રિયા કરવી તે નકામી છે, માટે ચેાથા અધ્યયનમાં જણાવે છે કે-આત્મામાં ત્રણ મેટામાં મેટી ચીજો છે–સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ત્રણ દુનિયામાં કિ ંમતી ગણાય છે. વળી તે ત્રણે આત્માની ચીજો છે, બહારની નથી. આવી રીતે ત્રણ ચીજો ચેાથા અધ્યયનમાં આળખાવી: હવે આ ત્રણની સુંદરતા છે પણ તેમાં એક ચીજ એવી છે કે પોતે સુંદર બને અને ખીજાતે સુંદર કરે. બાકીની બે ચીજો પોતે સુંદર નથી પણ ખીન્ન તેને સુ ંદર કરે, હવે એક જે સભ્યશ્ન
આ