________________
મહાવીરના નામે જ ઊભા બાહય તે
૧૦૬
શ્રીઆચારાંગસૂત્ર [વ્યાખ્યાન કે ઈચ્છા થાય જ નહિ. હવે જેને જેને જિનેશ્વરે કહેલા મેક્ષની માન્યતા કે ઈચ્છા થઈ તે સર્વ જી ભવ્ય જ હેય. અર્થાત્ મોક્ષને માનનાર કે માગનારો કોઈ દિન અભવ્ય હેય જ નહિ. એવાને ભવ્યપણાની છાપ મળે. હવે અહીં માને કંઈ અને પાપ કંઈ જુદાં જ કરે, પછી તે ભવ્ય હેય કયાંથી ? એમાં આશ્ચર્ય ન પામવું.
ગોશાળા જે પાપી અભવ્ય કેમ નહિ?
ભગુવાન મહાવીર ખુદ કેવલીપણે હતા, તીર્થકર હતા, શૈશાળાના અંગે ગુરુ હતા, તે મહાવીરના નામે જ ચરી ખાનારો ગશાળે છે, છતાં તે જ ગોશાળ પ્રભુ વીરને ઊભા અને ઊભા બાળી નાંખવાની સ્થિતિ વિચારે છે. દુનિયામાં ખૂનીને પણ ફાંસી દેવી હોય તે બાળીને નથી દેવાતી. અહીં કેવેલી મહારાજને બાળી નાંખવા તૈયાર થાય, તે પાપ કઈ અધમ સ્થિતિનું ગણવું? હવે જે ગુન્ના પ્રતાપે પોતે બહાર આવ્યો છે, બએ છે, છતાં તેવાને અંગે આવી નીચ પ્રવૃત્તિ કરે છે તે વિચારે. તેજોલેસ્યાથી સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર પ્રથમ બળી ગયા છે, એટલે શાળાને પિતાની તેજેલશ્યાની ખાતરી છે અને તેથી પ્રગ અજમાવે છે. વળી તે તેલશ્યા તકાળની છે. જૂની કે કટાઈ ગયેલી નથી. દાસીની વાત તે જાતી પણ કહેવાય. અહીં તેજેલશ્યાના દાહકપણાની તત્કાળની ખાતરી છે. તે પ્રયોગથી પ્રભુને બાળી નાખવાની વાત છે, છતાં તેને શાસ્ત્રકારો અભવ્ય નથી કહેતા, પણ સમ્યક્ત્વ પામી અર્ધપુદગલપરાવર્ત પછી મોક્ષ જનારે બને છે. આવી સ્થિતિના પાયવાળે પણ ભવ્ય થાય, તેમાં આશ્ચર્ય નથી. અહીં મૂળ મુદ્દો એ છે કે-જિનેશ્વર ભગવાનના શાસનમાં કહે મેક્ષ માને અને ઈચછે તેને માટે ભવ્યપણાનું સર્ટિફિકેટ છે. '
અલવ્યને મેળાની માન્યતા કે ઈચ્છા કદી ન થાય ,
હવે જે અભવ્યો છે કે જે અતી વખત તીર્થકરના સંજોગોમાં આવે, અંતાકટાકેટિ સાગરોપમ સુધી અનંતી વખત તોડે પણ ખરા.