________________
૯૨
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન પામીને જ. હવે અહીં જેનું મિથ્યાદષ્ટિપણમાં જ્ઞાન કે ચારિત્ર હોય તે તે અનંતકાળ પછી પણ સમ્યફપણે પરિણમવાને પ્રસંગ છે. મિથ્યાદષ્ટિપણામાંના જેના જ્ઞાન કે ચારિત્ર દ્વારા સમ્યજ્ઞાન કે ચારિત્ર આવવાનો સંભવ છે, પણ મિથ્યાદષ્ટિના જ્ઞાનધારા સમ્યગૂજ્ઞાન ન જ આવે. અહીં નિર્યુક્તિકાર કહે છે કે – कुणमाणोऽवि निवित्तिं परिचयंतोऽवि सयणधणभोए । दितोऽवि दुहस्स उरं मिच्छट्टिी न सिज्झइ उ ।
( આચાનિ૨૨૦ ) कुर्वन्नपि निवृत्तिम्-अन्यदर्शनामिहितां, तद्यथा-पञ्चयमाः पञ्च नियमा इत्यादिकां, तथा परित्यजन्नपि स्वजनधनभोगान् पञ्चाग्नितपादिना दददपि दुःखस्योरः मिथ्यादृष्टिर्न सिध्यति, (ગોવાટી. પૃ. ૧૭૭) - સ્વજનાદિને ભેગ આપનાર, ધનમાલને છોડનાર, સુખને તિલાંજલિ આપનાર એ મિથ્યાદષ્ટિને જીવ તે સિદ્ધિ ન જ પામે. અન્ય દર્શનની પ્રતિજ્ઞા લીધી હોય–અન્ય દર્શનની ચાહે તેવી પ્રતિજ્ઞાઓ હેય. તેમાં છ કાય સંબંધી પ્રતિજ્ઞા ન હોય. કારણકે તે છ જવનિકાય માનતા નથી. હવે ઇતરમાં યમ પાંચ માને છે. સાંખ્યાદિ નિયમ તરીકે માને છે. તેઓ નિયમન કરે, સ્વજનાદિને છોડી દે. તેમાં દુ:ખ વેઠયાનું ક્યાં છે ? તે કહે છે કે–પંચાગ્નિ તપ આદિ કરીને દુઃખની સામે જવાનું છે. આમ ઈતિમાં હોવા છતાં તે કર્મક્ષય કરી સિદ્ધિ ન પામે. હવે મોક્ષે ન જવામાં કારણ શું ? તે કહે છે કેદર્શન નથી એટલે સાધ્ય જ નથી.
જૈનેએ માનેલ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મા * જૈનમાં જીવ માને છે તે કેવલજ્ઞાન સ્વરૂપ. તેથી સાધવાનું એ રહે કે કેવલજ્ઞાન કે દર્શન કેમ ઉત્પન્ન થાય? તે જ સાધ્ય રહે. અહીં
જ્યાં કેવલજ્ઞાનસ્વરૂપ આત્મા ને મના હોય તેથી જ્ઞાનાવરણીયાદિ, દર્શનાવરણીય આદિ ન મનાય. તેમજ વીતરાગ સ્વરૂપ આત્મા ન