________________
૭૬
શ્રીઆચારાંગસૂત્ર
| વ્યાખ્યાન
માણુસ દસનાં ખૂન કરે તેથી તેને ફ્રાંસીની સજા કરે, પણ બાકીનાં નવ ખૂનાની સજા શી રીતે ? ત્યાં શરીર જ નથી પછી સજા કેવી રીતે કરવી ? ફરી જીવતા થાય તે ફાંસી દેવાય. અહીં મનુષ્ય ભવમાં લાખા વોને માર્યા હોય, તેવાને વેના માટે કરાડા વખત મારીએ તે પણ ન મરે, અગ્નિમાં ખાળવા છતાં જીવતા થાય, પાણીમાં ડુબાડતાં ડૂબે નહિ, કપાતાં કપાય નહિ, એવી સ્થિતિ ભાગવવાનુ કોઈ સ્થાન માના, પછી ‘નરક' શબ્દ ભલે ન જ માના. હવે તેવા કુદરતી કાઈક સ્થાનને માન્યા વિના છૂટકો જ નથી.
ફાંસી પણ ભાનમાં હેાય ત્યારે જ દેવાય
ફાંસી દેવાય છે. તે વખતે ખૂનીને ચકરી આવે તે કાંસી ન દેવાય, પણ ડાકટરને ખેલાવી ભાનમાં લાવ્યા પછી જ ફ્રાંસી દે. અહીં મારવાના છે છતાં ભાનમાં લવાય છે તે શાથી ? કહ્યું કે હાશિયારીથી ગુના કર્યો તેથી સાવચેતીમાં જ તેની સજા ભાગવાની હોય, ત્યાં કલાફ઼ામ સુધાડાતું નથી.
જગતમાં પાંચ પ્રકારે સમજણ
હવે જગતમાં સમજણુ પાંચ પ્રકારે છે. પાંચ ઇન્દ્રિય અને મન–તેમજ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનથી પણુ સમજણુ આવે. માત, શ્રુત, અવિધ, મન:પવ અને કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ પ્રકાર ગણ્યા છે. હવે કેવલજ્ઞાન અને મનઃપવજ્ઞાનની સમજણુ તે તો પાપવ્યાપાર નથી. પણ પ્રથમનાં ત્રણ જ્ઞાનની સમજણમાં પાપનેા સભવ છે. અવળી રીતે લઇએ તો મતિ આદિત્રણ અજ્ઞાનથી પણુ સમજણું થાય. મનઃપવ ત્યાગી થયા વિના અને કેવલજ્ઞાન પાપના ક્ષય વિના નથી બનતું, એટલે ત્યાં પાપને સંભવ નથી. હવે પ્રથમનાં ત્રણ જ્ઞાનની સમજણુ વિના પાપના ભાગવટા ન થાય અને તેથી નારીને મતિ આદિ ત્રણ જ્ઞાન કે અજ્ઞાના જરૂર હોય જ. અણસમજણમાં પાપ ભાગવ