________________
७२
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાત દાખલાથી ન સમજાવાય તે ત્યાંસુધી ગળામાં ઊતરે નહિ. જેમ ભાવનગર અને શિહેર વચ્ચે. આ પાલિતાણ વગેરે સ્થાને છે તે કાઠિયાવાડમાં છે. આ વાત મુખથી કહેવાય તે ન માને કે ન સમજે પણ નકશાથી તુરત જ માની લે. તેમ અહીં યુક્તિથી સમ્યગ્દર્શનના પ્રતાપે જ્ઞાન કે ચારિત્ર બતાવો ખરા પણ જે તે દાખલાથી સમજાવો તે જ કામ લાગે. તેને માટે પ્રથમ વસ્તુનું સ્વરૂપે અને પછી એક દષ્ટાંત બતાવશે કે જે શ્રોતાઓને કબૂલ કરવું પડશે અને તે સમક્તિને સાબિત પણ કરશે.
व्याच्यान: २८ यद्येवं त्रयाणामपि सम्यग्वादसम्भवे कथं दर्शनस्यैव सम्यक्त्ववादो रूढो ? यदिहाध्ययने व्यावय॑ते, उच्यते, तद्भावभावित्वादितरयोः, तथाहि-मिथ्याप्टेस्ते न स्तः, अत्र च सम्यक्त्वप्राधान्यख्यापनाय अन्धेतरराजकुमारद्वयेन बालाङ्गनाद्यवबोधार्थ दृष्टान्तमाचक्षते तद्यथा-उदय सेनराशो वीरसेनसूरसेनकुमारद्वयं, तत्र वीरसेनोऽन्धः, स च तत्प्रायोग्या गान्ध
दिकाः कला ग्राहितः, इतरस्त्वभ्यस्तधनुर्वेदो लोकश्लाघ्यां पदवीमगमत्, एतच्च समाकर्ण्य वीरसेनेनापि राजा विज्ञप्तो यथाऽहमपि धनुर्वेदाभ्यासं विदधे, राज्ञाऽपि तदाग्रहमव. मम्यानुशातः, ततोऽसौ सम्यगुणाध्यायोपदेशात् प्रज्ञातिशयाद. भ्यासविशेषाच्च शब्दवेधी सञ्जज्ञे, तेन चारूढयौवनेन स्वभ्यस्तधनुर्वेदविज्ञानक्रियेणागणितचक्षुर्दर्शनसदसद्भावेन शब्दवे. धित्वावष्टम्भात्परबलोपस्थाने सति राजा युद्धायादेशं याचितः, तेनापि याच्यमानेन वितेरे, वीरसेनेन च शब्दानुवेधितया परानीके जजम्भे, परैश्चावगतकुमारान्धभावैर्मूकतामालम्ब्यासो जाहे, सूरसेनेन च विदितवृतान्तेन राजानमापृच्छ्य निशिवशर.