________________
સત્તાવીસમું ] અધ્યયન ૪: સમ્યકૃત્વ
૬૯
લશ્કર લેવુ કેવી રીતે તૈયાર કરી કયા ક્ષેત્રમાં પ્રથમ જવુ, એ તરકીખ કોની? કહે કે જનરલની—સેનાપતિની. અહીં જેમ જનરલ સ તરકીબને કરનારા હોય છે પછી તેમાં જીત સહાયકોના પ્રતાપે કે સાધનાની વિપુલતાએ મળી હોય, છતાં નામ તો જનરલનું જ આવે. અહીં ચારિત્રના પ્રતાપે કનો ક્ષય થાય ખરો પણ ચારિત્રને જણાવનાર, તેના સાધનને લાવનાર વગેરે કોણ ? સભ્યન. અહીં સમ્યજ્ઞાન સમ્યક્ ભલે હોય, સમ્યક્ચારિત્ર પણ સમ્યક્ ભલે હોય છતાં નિશ્ચય જે છે તે જ સમ્યક્ કહેવાય. આવી રીતની શંકા વાદી કરે છે તેનું સમાધાન પણ શાસ્ત્રકાર આપે છે. દર્શનને જ સમ્યક્ કેમ કહેા છે?
હવે આઠ સમૃદ્ધિ કહો કે ત્રણ સુંદર પદાર્થો આત્માના કહો, તેના અંગે વાદી શંકા કરે છે કે ત્રણેનુ' સુંદરપણું છે તે પછી સમ્યગ્નને જ એટલે નિશ્ચય, પ્રતીતિ, શ્રદ્ધા, દઢતાને જ કેમ સમ્યક્ કહે છે ? ત્રણેને સમ્યક્ કેમ નથી કહેતા ? કોઈ ગ્ર ંથકાર કે આચાય જ્ઞાન કે ચારિત્રને સમ્યજ્ઞાન કે સમ્યક્ચારિત્ર કહેતા નથી. માત્ર સમ્યક્ શબ્દથી શ્રદ્ધા, નિશ્ચય, દૃઢતા કે રુચિને કહેવાય છે. અહી ચારિત્રમાં કે જ્ઞાનમાં સભ્યપણું છતાં સતિપણુ કોઈ કહેતું નથી. આચાર્યાદિ સ સમકિતપણું નિશ્ચયમાં લઇ બેઠા છે. અહી એનું અપમાન કરી એકને ઊંચુ ચઢાવ્યું. આ તે અન્યાય કહેવાય. હવે એને સમક્તિ નથી કહેતા તે શાથી બન્યું? મારી જાતે હુ ઘેાડા બાંધું ત્યારે જ હું બંધનકારક ગણાઉં. તે વિના હું અંધનકારક નથી. વાત ખરી– અહીં અધ્યયનના જોખમે તમે જોખમદાર છે, કારણ કે વ્યાખ્યા તમેા કરો. કેસમાં ફાયદો કે નુકશાન અસીલને હોય છે. વકીલને કઈ લેવાદેવા નહિ, છતાં વકીલોની સભામાં આબરૂ કાની વધે? વકીલની. ક્યારે ? કેસ જીતે તે, પણ હલકા કેસ લે અને હારે તેા પછી વકીલેાની સભામાં આખરૂની જમાવટ ન જામે, એટલે પ્રિવીકાઉન્સિલ સુધી પહેોંચાય તેવો કેસ જો હાથમાં લે તે તે વકીલની આબરૂ વધે, પણ્