________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આત્માની અષ્ટ સમૃદ્ધિ હવે જગતમાં એક વખત ખ્યાલમાં આવ્યા પછી વસ્તુ જતી નથી. જેમ “અગ્નિ બાળનાર છે' એવી પ્રતીતિ થયા પછી તેમાં કોઈ આંગળી ન નાંખે. અરે, સો માણસે કહે કે તું નહિ બળે છતાં કોઈ આંગળી નાખવા તૈયાર ન થાય. કારણ અહીં મુદ્દલ બંધ થાય પણ થયા પછી ન જાય એટલે અહીં આત્માની અષ્ટ સમૃદ્ધિ છે, સિદ્ધિ છે. અપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યફવ, તેવા જ ત્રણ ભેદો ચારિત્રના અને જ્ઞાનના ક્ષાયિક અને ક્ષાપશમિક એ બે ભેદ મળી કુલ આઠ ભેદે આત્માની સમૃદ્ધિના છે. વા જ ખરી, પણ કામ ચોખ્ખું કર્યા વિના દૂધપાક બનાવાય છે તે સારો ન જ લાગે. વસ્તુ
એ કિંમતી હોય છતાં ધેયા વગરના ઠામમાં કરેલો હોવાથી વસ્તુની કિંમત ઘટાડે અને વસ્તુને આદર ન થવા દે, તેમ અહીં આત્મામાં ખાઈ જોઈએ. પછી તે દૂધપાકરૂપી વસ્તુને આદર થાય.
સેનાપતિની તરકીબથી જ યુદ્ધમાં જીત અહીં તારું ચોખ્ખું શું ? દરેક આચાર્યાદિએ મને એ જચાવ્યું છે કે-એકલા દર્શનને સમકિત કહેવું, જ્ઞાન કે ચારિત્રને સમ્યકત્વ કહેવાનું કોઈએ મને જચાવ્યું નથી. અરે ! મેં એવું સાંભળ્યું પણ નથી. શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય, પણ જ્ઞાન અને ચારિત્રને સમ્યફવ કહેવાનું તમે કહો છે. વાત ખરી, પણ શુરા સરદારને લાખોના લશ્કરથી જ જીત મળે છે. એક સરદાર લશ્કર વગર કંઈ ન કરી શકે. લશ્કરના જોરે, પ્રજાના સાધનો અને પિષણે જીત મેળવી તે આગળ વધે છે, છતાં ઇતિહાસ તે ફલાણે છે એમ કહે છે. ઇતિહાસમાં લશ્કરીઓનું કે પ્રજાનું લિસ્ટ વાદી ન અપાય. એમાં તે શુરા સરદારનું જ નામ આવે છે. પાંડવો અને કૌરવો લડ્યા, ત્યાં જીત્યા પાંડવો, પણ વચમાં જેની મદદે લડાયું અને છતાયું હતું તે કોઈનું નામનિશાન પણ લેતા નથી તે કેમ? કહે કે પ્રભાવ એને છે. સાધન તરીકે લશ્કર આદિ સામગ્રી છે પણ તે સર્વમાં તરકીબ કોની? કેમ