________________
છવીસમું] અધ્યયન ૪ઃ સમ્યકત્વ ૫૯
ક્ષાપથમિક અને ક્ષાયિક જ્ઞાન દર્શન અને ચારિત્રને અંગે ત્રણ ત્રણ પ્રકાર જણાવ્યા, અને જ્ઞાનના બે જ પ્રકાર જણાવ્યા છતાં સવાલ એ રહે છે કે ત્યાં જે દર્શનને ભેદ તે જ અપરામિકને હવે તેમ ચારિત્રને અંગે પણ
પથમિક, ક્ષાયિકાદિ હોય. એટલે દર્શન અને ચારિત્રના તે જ પદમાદિક ત્રણ ત્રણ ભેદો હતા પણ જ્ઞાનને અંગે મતિ, મૃત અવધિ અને મન:પર્યવ તે ક્ષાપથમિક ભાવે છે અને કેવલજ્ઞાન જ ક્ષાવિક રૂપે છે. હવે ક્ષાપશમિક સમ્યફત તે દર્શન, ચારિકાના અંગે કંઈ જુદી ચીજ નહોતી પણ જ્ઞાનને અંગે નિયમ છે એટલે કેવલજ્ઞાન તે ક્ષાયિક જ હોય અને મતિ આદિ ચાર તે ક્ષાયોપશમિક જ હોય.
આવરણે ખસે ત્યારે શી સ્થિતિ? હવે દેશવિરતિ તે પથમિક ભાવની લઈશ કે ક્ષાયિક ભાવની માનીશ? સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર, સૂક્ષ્મ આદિ ચારમાંથી કોઈપણ ચારિત્ર ક્ષાયિક ભાવનાં માનીશ ખરાં ? કહે કે તેમાંનાં કોઈ પણ ચારિત્રને ક્ષાયિકનાં ઘરનાં નહિ મનાય. અરે ! પથમિકના ઘરનાં પણ નહિ માની શકે ? હવે તેમાં ભેદ શી રીતે ? તો કહે છે કે-જે જે વખતે જે જે આવરણે ખસે તે તે વખતે તે તે સ્થિતિ જણાવવામાં આવે છે.
મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન
હવે ઈદ્રિય અને મનદ્વારા જે બોધ થાય તેને મતિમૃત કહેલ છે. હવે તે ઇકિયાદિમાં લોકાલોકનું જ્ઞાન કરાવવાની તાકાત નથી તે પછી તેનાથી સંપૂર્ણ જ્ઞાન થાય જ શી રીતે ? વળી ઈદ્રિય અને મન તે હંમેશ રહેવાવાળી ચીજ નથી. અવધિજ્ઞાનને સ્વભાવ ઉપયોગ દેવાનું છે, તે ઉપયોગ કંઈ હંમેશાં એક્સર રહેતું નથી. વળી તીર્થકર મહારાજને જે અવધિજ્ઞાન ને દર્શન હોય છે તે ઉપયોગ દ્વારા *