________________
સત્તાવીસમું |
અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ
પૂરો થાય. તેથી જે ધર્મની દેશના આપે તે પરીક્ષાની કટિમાં, આચરણની કોટિમાં મૂકે તે અખતરે પૂર્ણ થયા પછી જ મૂકે. હવે અખતરા કરવાવાળા બધા પૂરી શોધને ન જ મેળવે, પણ તીર્થકરે તે અખતરો પૂર્ણ કરીને જ ધર્મમાર્ગ બતાવે. .
આચાર્યાદિ કહે કે “નિurquપત્ત તત્ત હવે આચાર્યાદિએ ધર્મોપદેશ આપે ખરા, પણ તે હું કહું છું એમ નહિ પણ જિનેશ્વરે કહેલ ધર્મ કહું છું એમ કહે. એ ટ્રેડમાર્ક. મુખ્ય હાથ તે જિનેશ્વરને છે, તેમના નામે ધર્મ રજિસ્ટર થયેલ છે તેથી નિપિપા તત્ત' એટલે સાધુ, ઉપાધ્યાય કે આચાર્ય બોલે તે કહે કે જિનેશ્વરે કહેલ ધર્મ છે. અહીં ધર્મ જિનેશ્વરે જગતની આગળ રજૂ કર્યો ત્યારે એ જ કહ્યું અને કહે છે કે હું પણ તમારી જેમ ચારે ગતિમાં રખડતે, ચોરાસીના ચક્કરમાં ચગદાયેલ હતું. હાલ કેવલજ્ઞાન પામેલે લોકોકપ્રકાશરૂપ પણ આ મારો આત્મા છે. આ દુર્ઘટ સ્થાનમાંથી ઉચ્ચ સ્થિતિમાં આવ્યું, તે મારા આત્માના પ્રતાપે નહિ પણ આ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થયું છે. સામાન્ય માણસ પોતાની ગુપ્ત વાત ન કરે. નીતિકારે નવ વાતને ગુપ્ત રાખવા કહે છે. હવે મહાવીર મહારાજા કેવલજ્ઞાની-તીર્થંકરપણે વિચરતા હતા છતાં પોતાનાં છિદ્રો સભાને કહે તેને અર્થ શું ? અરે, મરીચિના ભવમાં હું આવી રીતે ધર્મથી ભગ્ન થયા હતા, મેં અહંકાર કર્યો હતે, હું વિરુદ્ધ બોલ્યો હતો. આ સર્વ પોતે જ કહેતા. . . સજજન અને દુર્જનની વિચારણું :
અહીં બીજાઓ એમ કહે છે કે મહાવીર મહારાજ સરખા ધર્મથી દૂર રહે, અહંકાર કરે, વિરુદ્ધ પ્રરૂપણ પણ કરે તે પછી અમારા સરખાની વાત શી કરવી ? આમ દુજ બોલે. સજને તેવું બોલે જ નહિ. દુર્જને જગતની એક પણ ચીજને ભૂંડી ક્ય વિના ન રહે. અહીં તીર્થકરના જીવોએ પોતાનું જીવનચરિત્ર કહ્યું તેથી