________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સમ્યક્ત્વ અને ચારિત્ર તે અ ંગે મહાપુરુષના વચને પ્રવૃત્તિ કરી શકાય, પણ જ્ઞાન એ ભાડૂતી ચીજ નથી પણ પોતાને પ્રકાશ થાય તે જ બની શકે. નિશ્ચય અને વર્તાવ તે શુદ્ધ અને ક્ષણિક બની શકે, પણ આ જ્ઞાન તેવી રીતે ન ખની શકે. કારણ કે તે લોકાલાકપ્રકાશ બનીને મટી જતું નથી.
૧૮
જ્ઞાનમાં આપમિક ભાવ કેમ નહિ ?
હવે તેમ ન બનવાનું કારણ એ જ કે જે નિશ્ચય અને વર્તાવ છે તેને ભગાડનાર માહનીય ક છે અને તે એવી ચીજ છે કે અ ંદર રહે અને બહારને દેખાવ જુદો જ કરી શકે, જેમ દુનિયાના પ્રચી મનુષ્યા બહારના ડાળ જુદો કરે અને અંદર ભાવના કઇં જુદી જ રાખે. હવે આ જ્ઞાનાવરણીય કર્યું તેવા સ્વભાવનું નથી એટલે અંદર રહે અને બહાર ન દેખાય એ ન બને. અંદર હોય તો અહાર ન જ થવા દે–મેહનીયમાં. સંપૂર્ણ ક્ષાયિક સમ્યક્ત્વ થઇ જાય તેમજ સ ંપૂર્ણ વન પણ માહનીયની સત્તાએ થાય. આ તે અને ખરા પણ્ જ્ઞાનાવરણીય તે. એવી સ્થિતિનુ છે કે અંદર હોય તે બહાર આવ્યા વિના ન જ રહે. હવે ક્ષણ માત્રમાં શુદ્ધ જ્ઞાન થાય અને પછી તેમાં પડી જાય એ ન બને તેથી તેનેા ઔપશમિક ભાવ નથી.
C
ભાવની અપેક્ષાએ જ્ઞાનતા એ જ પ્રકાર
આ વાત કરી ત્યારે ખીજી બાજુ વિચારીએ-ઔપશભિક નિશ્ચય અને ચારિત્ર અને એ ઘડીનાં છે તેથી વધારે ટકે નહિ. જ્યાં મેહતા ક્ષય કરવા જાય ત્યાં જ્ઞાનાવરણીય ઉધ્યમાં આવે. આથી જ્ઞાનાવરણીયને ઉપશમ ન હોય. અહીં ડગુમગુ ચાલતુ નથી, તેમજ ક્ષણમાં થતું નથી. તે તે સંપૂર્ણ અને સ કાળને માટે જ્ઞાન થાય છે. અહીં ભાવની અપેક્ષાએ જ્ઞાનના એ જ પ્રકાર–ક્ષાયેાપશમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન.