________________
૨૮
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહિ અને લડે, એટલે અહીં બાળક કાચને હીર સમજે, તેમ આ આત્મા બહારની ચીજોને સુંદર માની તેને જ પિતાનામાં વસાવે છે, પણ આત્માની સુંદરતાને વસાવતું નથી. જગતની સુંદરતાને જાણે છે પણ ખાટલે મોટી ખોડ છે કે પિતાની સુંદરતાને જાણતા નથી.
નિશ્ચય, ધ અને પ્રવૃત્તિ જગતના સ્પર્શાદિ દરેક પદાર્થને સુંદર માને, જાણે કે દેખે પણ પિતાનું સુંદર શું ? તેના માટે શાસ્ત્રકારે ત્રણ સુંદર ” બતાવ્યાં. (1) નિશ્ચય (૨) બોધ અને (૩) પ્રવૃત્તિ, એટલે આત્માને આત્માના સ્વરૂપને નિશ્ચય, તેના સાધનને બેધ અને તેની જ પ્રવૃત્તિ. એ ત્રણનાં જુદા પારિભાષિક નામ કહીએ તે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિ. આત્માનું સાધ્ય તે જ દર્શન, તેનું જાણવું તે જ જ્ઞાન અને તેની પ્રવૃત્તિ તે જ ચારિત્ર. આ ત્રણ પારિભાષિક -શબ્દોને કોરાણે મૂકીએ અને આ ત્રણ વસ્તુ મગજમાં લે. આત્મામાં નિર્મળ શું ? અને તેના સાધનને બેધ અને તેની જ પ્રવૃત્તિ શું ? અહીં આ ત્રણને પકડે એટલે બસ. એટલે આત્માની નિર્મળતારૂપી સાધ્ય હોવું જોઈએ. આ ત્રણમાં પ્રથમ સમ્યગ્દર્શને.
એપથમિક સફવ એટલે શું? એ સમ્યગ્દર્શન કેટલા પ્રકારે છે ? પ્રથમ એ વાત ચોક્કસ છે કે વાયુના વિકારે ઊલટી થાય છે પણ જેમ ઊલટી અને વાયુને વધારે ચાલ્યા કરે તેમ આત્મા મિથ્યાત્વ બાંધે અને ભગવે, વળી પાછો બધે. જેમ દુનિયાદારીના પદાર્થોમાં રાઓ કે મા તે એક બીજા પદાર્થની પરંપરા ચાલે, તેમ અહીં મિથ્યાત્વનું બાંધવું અને ભોગવવું એ ચાલ્યા જ કરે. તે પછી છેડે શી રીતે આવે ? હવે કૂતરું જેમ શેરીના છેડે આવીને ભસે તેની ફિકર નહિ પણ વચમાં તે ન જ હેિવું જોઈએ. અર્થાત રસ્તા વચ્ચે કૂતરાનું ટોળું ન હોય તે જ બહાથી ગતિ કરી શકે. તેમ આ જીવ જ્યારે ઊંચી એણિએ જવા