________________
ચાવીસમું ]
અધ્યયન ૪: સભ્યત્વ
આ
સ્વયં ત્ર
છે
પશુપતિ અને ત્રિલેાકનાથ વચ્ચે ભેદ જૈન દર્શનમાં ગુલામી દૂર કરવાના સિદ્ધાંત છે. ઇતરામાં ઇશ્વરને પશુપતિ કહ્યો છે. જગતના જીવે પશુરૂપ ગણાવ્યા છે. ગાયે કે બકરીઓને જેમ ગોવાળિયો વાડામાં પૂરે અને કાઢે તેમ આ જગતનાજીવોને છતરાએ પશુરૂપ માન્યા છે પણ તે પશુપણાના કાપ જે કોઇએ મૂકયા હોય તા તે ત્રિલેાકનાથે. તેઓ કહે છે કે જીવ, જીવનમરણુ અને ભવાંતર જેવા સ્થાન માટે અને તેથી ગુલામીની જંજીરને તે ખસેડી નાંખે છે અને તેથી એ જ ગાખવા જણાવ્યું કે મારે આત્મા મારી જવાબદારીથી જીવવાવાળે, મરવાવાળેા અને ઉત્પન્ન થવાવાળે છે. આવી રીતે જે માને તે જ જૈન ધર્મમાં લાયક છે. આથી ત્રણ ઉપદેશ થયા-એક તા જન્મમરણની જવાબદારી અને તે પછી તેનાં સાધના જે કર્મરૂપ છે તે અને તે પછી દુન્યવી અનુકૂળ કે પ્રતિકૂળ કાઈ પણ સંજોગોમાં સપડાવું નહિ. આવી રીતે આચારાંગના ત્રણ અધ્યયના જણાવ્યાં. જૈન શાસનના સામ્યવાદ
• ૩૯
હવે આચારાંગના ત્રણ અધ્યયનેામાં પ્રથમમાં યે જીવનિકાયમાં ઉત્પન્ન થવારૂપ, ખીજામાં ક્રોધાનિા વિજયરૂપ અને ત્રીજામાં શીતેાધ્યુ ઉપચારામાં એકનિષ્ઠ રહેવારૂપ સિદ્ધાંત કહ્યો. આ ત્રણ પ્રકારના સિદ્ધાંત જિનેશ્વર મહારાજે જણાવ્યેા. સંસારની રૂએ જન્મમરણના સિદ્ધાંત બતાવ્યા, પણ તમારા અને મારામાં ફરક નથી એમ જૈન શાસન કહે છે એટલે સામ્યતાધમ જો કાઇને પણ વરેલ હોય, અગર કાઇએ આગળ કરેલ હોય તે તે જૈન ધમે જ કરેલ છે. જિતેશ્વર ભગવાન જ્યાં ઉપદેશક અને શ્રોતાએ કેવળજ્ઞાની હોય કે મતિ, શ્રુતનાં પણ ઠેકાણાં ન હોય તેવાની સાથે પણ સામ્યતા બતાવનારા જો કોઈ પણ હોય તે તે ત્રિલેાકનાથ છે. બીજા કોઇપણ શાસનમાં સામ્યવાદ છે નહિ. તેએ તે પ્રથમ પેાતાને રજિસ્ટર કરે. તીર્થંકર મહારાજા જણાવે છે કે આવી રીતે વીસસ્થાનકની આરાધના કરીને