________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યા
શકે, પણ તીથંકરપણું એક ભવથી ન મળે, પણ ઘણાં જન્મોથી ભાગ આપે ત્યારે જ તે પામે અને છેવટે જ્યારે કેવલજ્ઞાન પામે તે પછી પેાતાનુ કા શરૂ કરે; કારણ કે ગર્ભમાં ત્રણ જ્ઞાન હાય, દીક્ષા લે ત્યારે ચેાથું પામે, અને કૈવલજ્ઞાન તા છેવટે પામે તે પછી જ ઉપદેશ આપે. હવે ત્રણ જ્ઞાનના ધણી છતાં ઉપદેશ કેમ ન આપે ! હવે જેને દૃષ્ટાંતરૂપે બનવું હોય તે પૂણૅ થયા પછી જ ઉપદેશ આપે, એટલે આ ચારિત્રના ભાગ તે મેક્ષની વાનંગીરૂપ છે અને તે જ તમને કેવલજ્ઞાન કે તી કરપણુ` મેળવી આપશે. હવે તેને દાખલેો શા? તે તીર્થકર મહારાજ કહે છે કે-હું પોતે જ, હવે સે વખત જુગાર નહ રમવા માટે કહીએ છતાં દલીલ આપીએ તેા બંધ થાય. “ માત્ર મહેનતતે કારાણે મૂકી ચાન્સ ઉપર જવું' તેનુ નામ જુગાર છે. સેા વખતનુ કહેલ વાક્ય જેટલી અસર ન કરે તે અસર ફ્લીલથી થાય અને તે પણ ન થાય તેા દાખલેા કામ કરે. મહેનતના ભરામે થાય છે તે આમના (તીથંકરના) દૃષ્ટાંતથી
.
કેવલજ્ઞાન જ સર્વ
વાતુ સાધ્ય હવે પાતાને ત્રણ કે.ચાર જ્ઞાન થયાં તે સાધ્ય નથી. કેવલજ્ઞાન જ સ` વેતુ સાધ્ય છે અને તે નિદ્દ કરી બતાવે ત્યારે કહેવાય કે જો આ માર્ગે ચાલ્યે અને આ ફળ મેળવ્યું. આવે દાખલેા કેવલજ્ઞાન પામે ત્યારે જ અપાય. ત્રણ જ્ઞાનવાળા કે ચાર જ્ઞાનવાળા દાખલારૂપેન અપાય, માટે ભગવાન જિનેશ્વર મહારાજ કેવલજ્ઞાન થયા વિના દેશના ન જ આપે. હવે જગતના ઉદ્ધારને માટે દેવાતી દેશનામાં તે કહે શુ? દરેક તીથંકર પ્રથમ એ ઉપદેશ આપે કે તું તને સમજ’ ચાહે તેવું મુખ શણગારવા માટે પ્રથમ અરીસા કે ચાટલુ જોએ. મુખને ડાધ જોવા માટે, માઢુ ચેખ્ખું કરવા માટે જેમ ચાટલાની આવશ્યકતા છે, તેમ અહીં તીર્થંકરનાં વચને તે અરીસા છે. તેમાં દેખાડવાનું શું ? તે કહે છે કેતુ તને જો. અરીસા ડાધેા લગાડનાર કે સાફ કરનાર નથી પણ આબેહૂબ જે રૂપ