________________
૩૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન મહારાજે કર્મની સામે ભેદનીતિ શરૂ કરી. તેમ અહીં મિથ્યાત્વને પુંજ હઠાવવા માટે તેમાં ભેદનીતિ કરવી પડે.
ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઐપિશામિક સભ્યત્વ
અહીં ત્રણ ભેદો કર્યા પછી કોના પક્ષે ચાલવું? કહો કે જે ભવિષ્યમાં કામ કરવા માંગતા હોય તે શત્રુને મદદરૂપ ન બને અને આપણને નુકસાનકારક ન હોય તે જે સમ્યકત્વ-મોહનીયન જ છે તેને પક્ષમાં લે કે જે આત્માના ગુણને નુકસાન ન પહોંચાડે. હવે અહીં આત્માએ સમફત-મોહનીયનાં પુદગલો જે કે મિથ્યાત્વના ઘરનાં છે પણ શુદ્ધ છે તેથી તેને લેવાં એટલે સમ્યક્ત્વનાં પુદ્ગલો જે શુદ્ધ છે તે તેના ટેકારૂપ થાય. જેમ મિત્રરાજ્ય, શત્રુરાજ્ય અને તટસ્થ રાજ્ય હોય. તેમ અહીં મિથ્યાત્વનાં પુદ્ગલો તરીકે-જે મિત્ર રાજ્ય તરીકે છે તે સમ્યક્ત્વને પુંજ છે, તેમજ જે શત્રુરૂપ જ છે તે મિથ્યાત્વમેહનીય અને જે તટસ્થરૂપ છે તે મિશ્રમેહનીય. આ ત્રણ ઉપરથી ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશમિક ભેદ સમજાશે.
- સમ્યકત્વના ભેદની વધુ સમજણ ક્ષાયિક અને પથમિક સભ્યત્વ તે પૌદ્ગલિક નથી પણ આત્મીય છે, કારણ કે તે બંનેની વખતે મિથ્યાત્વનાં પુલોને મદદમાં લીધાં નથી. હવે જે પથમિક સમ્યક્ત્વ છે તે શુદ્ધ આત્મસ્વરૂપ છે અને ક્ષાપશમિક સમ્યક્ત્વ છે તે પિગૅલિક છે. હવે જ્યારે પથમિક સમ્યકત્વ આત્મીય છે તે પછી ત્યાં સ્ટેશન કેમ ન કરવું ? વાત ખરી, પણ ઘેરાની સ્થિતિને છુટકારે ક્યારે ? યુદ્ધ કરીને નિકાલ લાવાય તે જ. અહીં પથમિક સમ્યફ વખતે આમા પિતાના જોરે જ ઝઝૂમે, છતાં ગણે મેહનીયનાં પુલ વડે તે ઘેરાયેલો છે. એથી બે ઘડીમાં તેનો નિકાલ લાવવો જ જોઈએ, હવે જે તે બે ઘડીમાં ક્ષાપશમિક સમ્યક્ત્વ લાવનાર સમ્યફવ–મેહનીયને