________________
ત્રેવીસમું ]
અધ્યયન ૪ : સભ્યત્વ
ફાડીને પેાતાના પક્ષમાં ન કરી લે અને મિથ્યાત્વના ધરનું સંગ્રહવાવાળા થાય એટલે શત્રુની જાળમાં સવાવાળા થાય તો માર ખાઈ એસે, પણ સમ્યક્ત્વ મેહનીયનુ જોર કરી લે તે પછી તેનું જોર ન જ રહે, હવે અહીં જે પક્ષ પેાતાને અનુકૂળ છે, નુકસાન ન કરે અને ઝઝુમવા બેસે તેવા છે. તેનું નામ જ ઔપમિક સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ મેાહનીયનાં પુદ્દગલોના આધારે આત્મા ઝઝુમવા બેસે તેવુ નામ જ ઔપમિક સભ્યશ્ર્વ છે.
ક્ષાયિક સમ્યક્ત્વ કયારે ?
૩૧
અજવાળી હોય છતાં જાતે તે રાત્રિ ને ? અહીં સમ્યક્ત્વ માહનીય છે. તેનાં પુદ્ગલા ચાખ્ખાં છે, છતાં જાત. તે મિથ્યાત્વની છે, માટે શત્રુને સંહાર કર્યા પછી તેને પણ ગરદન તો મારવી જોઇએ. હવે સમ્યક્ત્વ માહનીયારા મિત્રને, મિથ્યાત્વને પોતાના પક્ષરૂપ કરીને પછીથી ના ખાંડા કાઢે. સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્ર મેહનીયરૂપી ત્રણ ભાગો કરાને ત્રણેને એક રૂપે કરી છેવટે મિથ્યાત્વના ઘેરાવાથી રહિત અને ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વી અને.
ચારિત્રની તાકાતવાળા મનુષ્ય
આ સ` વાત કરી પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે. છોકરાનુ સ્ટેટનુ નામું લખેલુ હોય પણ તે કોથળીમાં કોડીય લાવે નહિ. કોથળીમાં કઈ ન જ લાવે. સ્લેટમાં નામું સરવાળાથી સાચું છે, છતાં તે લાખાનું નામુ કોથળીમાં કાડી ન જ લાવે. તેમ અહીં
આ સમ્યક્ત્વ શી ચીજ છે? છોકરાનુ નામું. તેનાથી કેળીમાં કાડી ન આવે. હવે સમ્યક્ત્વ અને જ્ઞાન હોય તો તેથી મેક્ષ આવે એવે નિયમ નથી. નરક અને તિય ચની કે દેવગતિમાં જ્ઞાન અને સભ્યશ્ર્વ છતાં મેક્ષ નથી થતે!. અહી આવડત છે છતાં કથળીમાં કોડી આવતી નથી. હવે તે ધા માત્ર મનુષ્ય જ કરી શકે, કારણ કે તેનામાં ચારિત્રની તાકાત છે. સભ્યશ્ર્વ બતાવી તેના જે ભેદો જણા