________________
પ્રકરણ ૪ થું
પ્રકરણ ૪ થું. एकोऽहमसदायोऽहं कृशोहम् परिच्छदः । स्वप्नेप्येवंविधाचिंता मृगेन्द्रस्य न जायते ॥१॥
ભાવાર્થ-આ સંકડા શત્રુઓ વચ્ચે હું એકલું છું, વળી સહાય વગર છું, દુબળ છું, પરીવાર વગરને છું, એવી ચિંતા વનોમાં પણ શું મૃગેંદ્રને થાય ખરી કે? ના મૃગેંદ્રને એવી ચિંતા સ્વપનામાં પણ થતી નથી.
અવતીની રાજ્યલક્ષ્મીથી શેભતે મહીપતિ (અવધુત) મનમાં અનેક વિચાર કરવા લાગ્ય, રાજમુગટ ધારણ કર્યો તો ખરે પણ હવે એ કસેટીને સમય નજીક આવતા હતા. આખોય દિવસ ધામધુમ ઉત્સવ, ગીત, ગાન, આલાપ સંલાપમાં પસાર કર્યો નગરને શણગારવામાં તો કંઈ ખામી હોય! રાજમાર્ગો દવા, તેરણ, પતાકાઓથી શોભી રહ્યા હતા. રાજસેવક, કર્મચારી, અમલદારે મંત્રીઓ સર્વે કે આજના ખુશનુમા દિવસનો આનંદ માણી રહ્યા હતા. રેકથી રાય પર્યત ને અમીરથી ફકીર સર્વે આજે અપૂર્વ મોજ ભેગવી રહ્યા હતા. રાત્રીની ભયંકર આપત્તિને નહિ જાણનારા તેઓ અત્યારની મોજ ખુબ આનંદથી લુંટી રહ્યા હતા. નવા રાજાએ વૈતાળને જાણે વશ કર્યો હોય તેમ સર્વે એની આપદાને ભૂલી ગયા હાય ની શું? એ માજ, આનંદને ભેગવતાં આખોય દિવસ પસાર થયે ને ધીરે ધીરે નિશાએ પિતાની ભયંકરતા શરૂ કરી.
ધીરે ધીરે સે કઈ નવા રાજાને એના ભાગ્ય ઉપર છોડી પોતપોતાના સ્થાનકે આરામ લેવા ગયા. મોડી રાતે