________________
પ્રકરણ ૩ જું
૨૩ મંત્રીએ પૂછ્યું. “કેમ? આપ એને કાંઈ ઉપાય કરશે ખરા?”
“હા?” અવધુતે કાંઇ નિશ્ચય કરી જવાબ આપે;
તે જરૂર આપ આખા માળવાદેશનું રક્ષણ કરશે? અને એ દુષ્ટ રાક્ષસના ત્રાસથી સને બચાવી મહાન પુણ્ય મેળવશે? 7 એવું મારું માનવું છે.
જરૂર?” અવધુતની આંખમાં કંઈક નવું તેજ આવ્યું.
“કહે ત્યારે એ ઉપાય ?
“ઉપાય? ઉપાય એટલે જ કે કંટકથી ભરેલે તાજમુગુટ મારે મસ્તકે મુક! આ અવધુતને માથે એ બધો ભાર મુકો, પછી હું શું કરું છું તે તમે જુઓ. - અવધુતની વાણી સાંભળી મંત્રી બુદ્ધિસાગર ચકિત થશે. આ અણચિંતવ્યો ઉપાય સાંભળી તેનેય નવાઈ તે લાગી. છતાં તે પણ આ આપત્તિમાંથી છુટવા ચાહતે હેવાથી કાંટાળે તાજ અવધુતના મસ્તકે મુકવાથી જે આફત દૂર થતી હોય તે એથી રૂડું બીજું શું?
“આપની વાત અમને મંજુર છે મહારાજ! આપ જેવા શક્તિશાળી અવંતીનાથ થાઓ અને આખુંય અવંતી વૈતાલના ત્રાસથી મુક્ત થાય છે તે મજેહની વાત આ પ્રમાણે કહી બુદ્ધિસાગર મંત્રીએ અવધુતની વાત સ્વીકારી લીધી.
બુદ્ધિસાગર મંત્રી અવધુત સાથે મંત્રણા કરી મનમાં ખુશી થતો ત્યાંથી ચાલતો થયે, આ અવધુતનું તેજ, ગૌરવ, એનું મોટું ભાગ્ય, ભવ્યતા આ સર્વ મંત્રીના હૈયાને સાક્ષી આપતાં હતાં. એને લાગ્યું કે આ અવધુત કેઈ સાક્ષાત વીરામાં પણ વીર, સાહસિક, ભડવીર છે. પિતાની