________________
પ્રકરણ ૩ જુ
એને પ્રસન્ન કરવાના પ્રયત્ન પણ નિષ્ફળ નિવડે છે ત્યાં અમારે શું ઉપાય કરવે.”
“છતાંય ઉપાય તે કરવો જોઈએ, શામ, દામ, દંડ અને ભેદ આ ચારથી પણ એને વશ તે કરેજ જોઇએને ? અવધુતે કહ્યું.
અમારી બુદ્ધિ પ્રમાણે અમે બધાય ઉપાય કરી ચુક્યા, પણ એ દુષ્ટ રાક્ષસ પોતાની નીચતા ત્યાગતું નથી. મને તો લાગે છે કે એ અગ્નિવૈતાળ અમારી અવંતી ઉપર કે છે, અને તેમાંય એના રાજા ઉપર તે વિશેષ !”
અરે! પાપી તે આવો? એવા તો કેટલાય નવાનવા રાજાઓને એણે મારી નાખ્યા, આખીય અવંતી એના ત્રાસથી ત્રાહી ત્રાહી પિકારી રહી છે. મહારાજ ? હવે તે કોઈ ઉપાય હોય તો તમે જ બતાવો. તેમજ હવે અમે શરણ પણ કેનું લઇએ. »
કદાચ એમ પણ બને કે બીનહકદારને તમે ગાદીએ બેસાડે છે તેથી અગ્નિવૈતાલ તેમને મારી નાખતું હશે, તમે અવંતી પતિ ભર્તુહરીના નાના ભાઇ વિક્રમને ગાદી ઉપર બેસાડે તો કદાચ એ દુષ્ટ એની દુષ્ટતા છોડે ખરે.”
એમની શોધ કરવાની અમે શી કમીના રાખી હશે? પણ એ અત્યારે ક્યાં હશે? ને એ મલે પણ કયાંથી? છતાંય એવું કાંઈ નથી કે એમને ગાદી ઉપર બેસાડવાથી રાક્ષસ સંતુષ્ટ થાય?” મંત્રીએ પોતાને અભિપ્રાય દર્શાવ્યું.
ત્યારે તે રાજ્ય ઉપર અત્યારે તે પુરેપુરી આફત. એ કાંટાળે રાજમુગુટ પહેરી મરવા માટે કેણ તૈયાર થાય?
કઈ નહીં મહારાજ! હવે તો આપ કાંઈ રસ્તો બતાવે તે સારૂં! ઉપાય પણ એ બતાવે કે એ દુષ્ટ