________________
પ્રકરણ ૩ જું જોઈને નમી પડતા. એનું ગૌરવ, અને તેજયુક્ત વનનિરખી સુંદર લલનાઓ મનમાં કંઈકંઈ ભાવના ભાવતી, જુવાન હષ્ટપુષ્ટ શરીર, ઘાટીલા મનોહર અવશ્ય જોઈ તરૂણ બાળાઓના હૈયામાં નવીન અભિલાષાઓ થયા કરતી.
આહ? હજી તે યુવાની હવે ઉગે છે. મુછને દેરે પણ બરાબર હવે કુટે છે ત્યાં આ અવધુતનો વેષ? શું એમને માબાપ નહી હૈય? કયા દુઃખે એમણે ભેખ લીધે હશે? એમને યોગ્ય પ્રિયા નહી મલવાથી શું અવધુત થયા હશે? આવા સુંદરને બાલ્યાવસ્થામાં જ અવધુતપણું એ વિધિની નરી વક્રતા કે બીજું કાંઈ? એવા તો અનેક વિચારે નારીઓના હૃદયે હચમચાવી નાખતા હતા. ત્યારે પુરૂષના હૃદયની ભાવના વળી કંઈ જુદી જ હતી એ બધીય જગતના વિચિત્ર સ્વભાવની ભિન્નતા કહેવી કે બીજું કાંઇ?
આખાય નગરમાં અવધુતના ગુણોની તારીફ થવા લાગી. વાત રાજદ્વારે જઇને અથડાઈ અને મંત્રીઓના કાન ચમક્યા. “શું આ કેઈ એ અપૂર્વ અવધુત છે કે શું ? કે શક્તિને ઉપાસક છે કે મંત્ર, તંત્ર વિદ્યાને પારગામી છે અથવા દેવવની શક્તિ ધરાવનારે છે! એના પરિચયથી આપણું કાર્ય સિદ્ધ થઈ શકે કે કેમ ? દિવ્ય શક્તિની સામે કે મહાન દિવ્ય શક્તિ હોય તે જ કાર્ય સિદ્ધ થાય. ” મંત્રીઓ પણ અરસપરસ ઉપર પ્રમાણે મંત્રણા કરવા લાગ્યા.
મધ્યાહ સમયે એ વિશાળ રસ્તા ઉપર માનવીઓની અવરજવર કાંઇક ઓછી જણાતી હતી, તેવા અવસરે એક સારા દેખાવવાળો પુરૂષ સિદ્ધવડની નજીક નીચે રહેલા શિવાલયમાં દાખલ થયે. મૃગચર્મ પાથરીને બેઠેલા તરણ