________________
૨૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
અવધુતને નમી એ સુંદર આકૃતિવાળા પુરૂષ તેમની સામે ખેડા. અવધૂતે એને સપૂર્ણ નિરખી લીધા.
“કેમ મહુાશય ? તમારૂ સુંદર વદન પ્લાન કાંઈ?? અવધુતે પૂછ્યું.
મહારાજ ? શુ' કહીયે? રાજના મામલામાં પડેલાને ચિંતા કર્યાં છેડે તેમ છે; અવંતીનાથ ભહરી રાજ્ય ત્યાગી વનવાસી થયા. ત્યારથી અમારા સુખના દીવસે સૌ પુરા થયા.” મંત્રીશ્વર બુદ્ધિસાગરે કહ્યું.
66
<<
મહારાજ ભતૃહરી ગયા તેમાં તમને દુ:ખ શું થયું ? રાજ્ય, લક્ષ્મી, અશ્વ, વૈભવ, ઠકુરાઈ કાંઇ એ અર્ધું સાથે તેા નથી લઇ ગયા ? એ મર્યું તે તમને અણુ કરી ગયા, એ તે વનવાસી-તપસ્વી થઇ તપ કરવા ગયા ? અવધુતે જાણવા છતાં નવીન વાત જાણવાનાં ઈરાદાધી બુદ્ધિસાગર મંત્રીને ઉપર પ્રમાણે જવાથ્ય આપ્યા
છતાંય ખચ્ચીત એમના ગયા પછી રાજ્ય ઉપર ભારે આફત ઉતરી પડી છે. એ અવતીનો રાજમુગુટ આજે કકપૂર્ણ તાજ બન્યા. એનો પહેરનારો બીજા દીવસની ઉગતી પ્રભાત જોવાને પણ જીવતા ન રહે. એ આછા દુઃખની વાત ? ”
<<
એ તમારી વાત તા ખરી છે પણ એનેાય ઉપાય કરવા જોઇએ, બળી ખાકુળા કે મંત્ર જંત્રથી છૂ થયેલા દેવતાને સતાષવા જોઇએ કે જેથી આપેાઆપ વિઘ્ન કરતે અટકે તે રાજ્યવ્યવહાર સારી કુશળતાથી ચાલે. ”
“ એ બહુઁય કરી ચુકયા, પણ એ કાંટાળા તાજ જેને પહેરાવી સિંહાસને બેસાડીએ છીએ, તેને રાત્રીના સમયે એ દુષ્ટ નીશાચર મારી નાખે છે, ને હામ હવન કરી