________________
શ્રાવકધર્મવિધાન અ ગતમાં જે અને જેટલાં કારણો સંસારનાં છે તે અને તેટલાં જ કારણે મેક્ષનાં છે. જેથી એ બન્નેનાં સંપૂર્ણ કારણે અસંખ્યાત કાકાશના પ્રદેશ જેટલાં છે અને પરસ્પર તુલ્ય છે. આ
ઉત્તર–વાત સત્ય છે કે અપેક્ષાએ જે સંસારનું કારણ છે તે મોક્ષનું પણ કારણ છે, અને એ રીતે અપેક્ષાએ
તિષાદિ જૈનવચને પરલેકહિતકારી છે, પરંતુ અહિં તે અપેક્ષા વિના જે સાક્ષાત્ પરલોક હિતકારી જિન વચન સાંભળે તે શ્રાવક એ સ્પષ્ટાર્થ છે, તેથી સાધુનાં અનુષ્કાનેવાળું અને શ્રાવકનાં અનુષ્ઠાનવાળું આવશ્યકાદિ ધર્મશાસ્ત્ર રૂપ જિન વચન જે સાંભળે તે શ્રાવક. એ કારણથી આ ગ્રન્થકર્તાએજ અન્ય ગ્રન્થમાં કહ્યું છે કે –
संपन्नदंसणाई, पइदियह जइजणा सुणेई य। सामायारिं परमं, जो खलु तं साक्यं विति ॥१॥
અર્થ –જેણે દર્શનાદિ (સમ્યકત્વાદિ) પ્રાપ્ત કર્યું છે એ જે જીવ પ્રતિદિવસ સાધુની પાસેથી સામાચારી (સાધુ શ્રાવકની ક્રિયાઓ સાંભળે તે પરમશ્રાવક કહેવાય. એ રીતે ઘરોઘહિંય વિશેષણની સાર્થકતા દર્શાવીને હવે
વિશેષણની સાર્થકતા કહે છે. संपन्नदर्शनादिः प्रतिदिवस यतिजनात् शृणोति च ।
सामाचारी परमां यः खलु तं श्रावकं त्रुवन्ति ॥ ૧ અહિં કારણ એટલે સ્થિતિબંધના તથા અનુભાગ બંધના અધ્યવસાયો જાણવા