________________
સમ્યકત્વની ભૂમિકા
પ્રશ્ન—જિનવચનને પરલેાક હિતકારી વિશેષણ કહ્યું તે પરલાકને અહિતકારી પણ જિનવચન હૈાય ?
ઉત્તર—ના. જિનવચન અહિતકારી છે જ નહિ, છતાં પરલેાકહિતકારી વિશેષણુ કહ્યું તે સ્વરુપદ ક વિશેષણ છે. જેમ અગ્નિને ઉષ્ણ વિશેષણુ સ્વરુપક છે તેમ. અથવા બીજી રીતે વિચારીએ તે જિનવચન પરલેાકહિતકારી ને આલેાકહિતકારી એમ બે પ્રકારનાં છે. તેમાં આવશ્યક આદિ શાસ્ત્રા તે પરલેાકહિતકારી ને જ્યાતિષ નિમિત્ત ઈત્યાદિ જૈનશાસ્ત્ર આલેાકહિતકારી છે, જો કે જ્યાતિષપ્રાભૂતાદિ શાસ્ત્ર અપેક્ષાએ પરલાકહિતકારી છે, પર ંતુ મુખ્યવૃત્તિએ તે આલેાકહિતકારી જ છે, માટે જ્યાતિષ પ્રાભુતાદિ શાસ્ત્રારૂપ આલેાકહિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક નહિ પરન્તુ આવશ્યક આદિ શાસ્ત્રારૂપ પરલેાકહિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક કહેવાય.
પ્રશ્ન:—તમા કહે છે કે અપેક્ષાએ (અભિપ્રાય વિશેષઅમુક અભિપ્રાયથી) જ્યોતિષપ્રાભતાદિ શાસ્ત્રા પરલેાકહિતકારી છે. તાએ ઉપરથી એમ સમજાય છે કે અભિપ્રાય વિશેષથી પણ જે પરલેાકહિતકારી હોય તે પરલેાકહિતકારીજ છે, તે એ રીતે અભિપ્રાય રવિશેષથી (અપેક્ષા વિશેષથી) સર્વ કુશાસના (કુશાઓ) પણ પરલેાકહિતકારી છે એમ માની લ્યે. કારણકે શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે
•
जे जत्तिया य हेऊ, भवस्स ते चैव तत्तिया मोक्खे | गणणाईया लोया, दोन्ह वि पुण्णा भवे तुल्ला ॥ १ ॥
-
ये यावन्तश्च हेतवो भवस्य ते चैव तावन्तो मोक्षे । गणनातीता लोका द्वयोरपि पूर्णा भवन्ति तुल्याः ॥