________________
સંપત્તિ મલી સદ્ભાગ્યથી ક૨ણી કરે સત્કાય'ની ” ૮ એ સંપતિ હોય છે - પુન્યાનુ બંધી પુન્યની ?”
શ્રી પ્રીતમલાલ મોહનલાલ દફતરી
અ. સૌ, કુસુમબેન પ્રીતમલાલ દફતરી ભાઇશ્રી પ્રીતમલાલ મેહનલાલ દફતરી કે જેઓએ આપ બળે આગળ વધીને શૂન્યમાંથી સજન કરેલ છે. આ જ થી ૨૦ વર્ષ પહેલાં જયારે ટેક્ષટાઈલ એકસસરીઝ સપૂણુ પણે પરદેશથી આયાત થતી હતી ત્યારે તેઓશ્રીએ સાહસ કરી Heald & Reeds ભારતમાં બનાવીને ઝડપી પ્રગતિ કરી છે. દેશનું મહામૂલુ હુંડીયામણુ બચાવીને તેમને દેશની તેમજ કુટુંબની સેવા કરી છે. તેમના માતુશ્રીએ ભણતર ત્થા ગણતર આપીને તેમને સારા સંસ્કાર આપ્યા છે. અને એટલેજ આજે લો તીક સમૃદ્ધિ પામી લક્ષમીને સદ્ઉપયોગ કરી રહ્યા છે. ૧૯૭૫ માં પૂ શ્રી શાદાબાઈ મ. સ. ના વાલકેશ્વર ઉપાશ્રયમાં ભેટો થતાં વ્રત પચ્ચખાણ લઈ જીવનનું જાગર કરી રહ્યા છે. મહાસતી અને ઉપકાર ભવભવ ભૂલાય તેમ નથી. જૈનનાજ દેવ-ગુરૂ અને ધુમ મળે તેવી તેમની શાસન દેવને હરહંમેશ પ્રાર્થના છે.
શ્રીમતી કુસુમબેન દફતરી ખુબજ માયાળુ અને લાગણીશીલ છે. શ્રી પ્રીતમભાઈના દરેક કાય" માં સંપૂણ સાથ અને સહકાર આપી રહ્યા છે. સદ્ભાવનાથી કુટુંબમાં બધાને પ્રેમ સંપાદન કરી શકયા છે.
લી. આપનો પરિવાર